________________
તા. ૧૦–૧૯૬૫]
જૈન ડાયજેસ્ટ
પુત્ર ત્રણ
[ ૫૫
વડાલી
સ. ૧૯૭૧ મહા સુદી ૧૨
શા. આત્મારામ . ખેમચક્ર તથા શા. કેશવલાલ નાગજીભાઈ, ચૈાગ્ય ધ લાભ.
લખેલેા પત્ર તત્ર વાંચ્યા, હકીકત સહુ લખી જાણી; વિહાર ધ્રુવદનને થતા ઉપદેશ જૈનને ઘણાં જિનમંદિરે જૂનાં, વડાલી ખેડબ્રહ્મામાં; તથા દેશલ પાળેામાં, નિહાળે તેષ મન થતા. હજી કુંભારીયા આબુ, જવાનું પ્રાયઃ થાવાનું, રૂચ તા લાભ લેવાને, કદી ના ભૂલ આ વખતે, હતી ઝાહોજહાલી બહુ, પૂર્વે જ જૈનેાની; જણાતી ના અધુના એ,
અહો
હજી તા જૈન બંધુઓ,
પરસ્પર કલેશ કાંકાશે,
ભણે ના ધર્માંની વિદ્યા,
ગતિ છે દેવની ન્યારી. પડયા છે ઘાર નિદ્રામાં; નકામુ આપ્યુ ગાળે છે. પરસ્પર સોંપી ના ચાલે; રહી ના પડતીમાં બાકી. વધે છે કલેશ જૈનેામાં, ખરાબીએ વધે તેથી, ઘટે છે જૈનની વસ્તી, થશે યુ ભાવિમાં એથી, ઘણાં નિધન અરે જેને, ગમે ત્યાં લીખ માંગે છે; મરે રખડી ઘણાં બાળકા, ઘણાં વટલાય છે જને.
અરે આ શી દશા આવી,