________________
પછી
બુદ્ધિપ્રભા તા૧૦-૬-૧૯પ
પત્ર બે લખેલા પત્રને ઉત્તર, લખે તે તે સકલ વાં; પ્રભુના પંથમાં વહેતાં ગતી એ પંથીઓની છે.
બને છે ભાવી અનુસારે પ્રયત્ન પણ થતાં એવા
કરી ઉદ્યોગ નહિ ત્યજવો, સકલ છે યત્નની પાછળ, હૃદય તેવું બની ઢીલું, નથી ઉત્સાહ વણ કાંઈ નથી ઉત્સાહ, પ્રીતિ વણ, કરું પ્રીતિ પ્રભુ બોધે.
અનન્ય શુદ્ધ પ્રીતિથી, પ્રભુને ધર્મ ધરવાને
ગુણે બીજ વિકસાવી, ગુણોને બાગ શોભાવો. કરી લે શેધ સાચાની, રમણતા રાખ હરદમ તું, પ્રભુથી લય લગાવીને, વહે આગળ અચળ પ્રેમે.
પામે વૃદ્ધિ નિશદિન સદા, સદ્ગના પ્રતાપે, પ્રજ્ઞા તારી નિશદિન વધે, સત્ય સિદ્ધાંત પાડે. રાચી માચી પ્રભુ ગુણ લહી, સત્ય આનંદ ચાખે એવી આશીઃ નિશદિન દઉં, મને લાભ પામે. કર્તા ભોક્તા નિજગુણ તણે, શુદ્ધ ચૈતન્ય સ્વામી, જ્ઞાનાનંદી વિભુ ગુણમય, શુદ્ધ દષ્ટિ થકી જે. ભેગી યેગી નિજગુણ તણે, ધ્યાનથી શીઘ થાજે, આશઃ એવી નિજગુણ તણ, જીવને જીવ દે છે. કર્તા ચેતન નિજ ગુણ તણે, કર્મ છે મોક્ષ સિદ્ધિ, સદ્ જ્ઞાનાદિ કરણમય છે, સંપ્રદાને ગુણનું. જે જે દો નિજ થકી ટળે, તે અપાદાન જાણો, આહારી એ સહજ સુખને એમ બુધ્યિબ્ધિ વાણી.