________________ MAY 1965 Regd. No. G.4 BUDDHIPRABHA (Jain Digest) સુજ્ઞ વાંચકે, બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના માર્ચ માસ ને અંક ન છુટકે અમારે બંધ રાખવો પડયે હતો. તેનું વળતર વાળી આ 5 વા માટે મહાવીર જમ કલ્યાણક અ ક લગભગ 250 પાનાનો દળદાર કાઢવાનો અમે નિર્ધાર કર્યો હતો. પરંતુ સવાસો પાના પર છપાય તે જ સમયે છાપવાનું મશીન એકાએક કડાકા સાથે બંધ પડી ગયું. અને એટલું ય જાણે અધૂરૂ હોય તેમ અમારા આભીય જન જેવા પ્રેસના માલિક શ્રી મૂળચંદભાઈના કૌટુ ખ ક સ બ ધમાં. દિવસના અંતરે બે સ્વજનોએ સદાય માટે આંખ મીંચી દીધી ! ! મૃત્યુને શાક અને મશીન બગડવાને કારણે અમારા નિર્ધાર અધૂરો રહ્યો. અમારે લેખ વગેરે રદ કરવા પડયા. ઉદા વેપારી બાકીનાં પાના બીજી પ્રેસમાં છાપવા આપવા પડયા. - આ આઘાત અને ઉતાવળના કારણે ગયો અ ક અમે ખૂબ - ખૂબ મોડે આપને આપે છે તે માટે અમે ખરા અંત:કરણ થી ક્ષમા ચાહીએ છીએ અને આશા રાખીએ છીએ અમારા એ વિલ બને આપ સૌ સહાનુભૂતિની નજરથી જોશા. હજુ પણ મશીન બગડેલુ છે અને નાના મશીન પર. આ ચાલુ અ ક તૈયાર કરા પડેલા હોવાથી આ અંકના પાના અમારે ના છુટકે આછા આપીને આ અંક અમારે નાનો બહાર પાડવો પડયો છે. આ પાના એનુ વળતર અમે આગામી અ'કેમાં જરૂર થી વાળી આપીશુ. અંતમાં ગતાંકની ગરબડ અને ભૂલ માટે અમે વિવિધ ક્ષમા માંગીએ છીએ, લિ. તંત્રીઓ. Cover printed at Kishore Printery - Crescent Chambers, Tamarind Lane, Fort. Bombay 1.