SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્વેતાંબરાન્ફરન્સ એ અખિલ જૈન શ્વેતાંબર સમાજની એક માતબર સસ્થા છે. જૈન સમાજના વિકાસની એ આશા છે. જૈન ધમના પ્રચાર અને પ્રગતિની એ એક દીવાદાંડી છે. ત્રેસઠ વરસના એના જીવન દર્મિયાન તેણે ધણા ક્ષેત્રે કામ કર્યુ છે. તેના સુવણૅ મહાત્સવ પ્રસંગે શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે • શ્રી સંઘ પ્રગતિ-મહામત્ર ” ની બીજી આવૃત્તિ પ્રગટ કરી હતી. આજે જયારે કાન્સે હિરક મહેાત્સવ ઉજવવાનું નક્કી ક્યું છે. તે પ્રસંગે આ ગ્રંથ સમાજ તેમજ આ સંસ્થાને પ્રેરણા રૂપ બની રહે તે હેતુથી આ ગ્રંથના સંક્ષેપ હવે પછીના પાનાએ પર પ્રગટ કર્યો છે.
SR No.522166
Book TitleBuddhiprabha 1965 09 SrNo 66
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy