________________
.. ! <<
આપણું નામ આવવુ જોઇએ, હેાં
by Z
એક મિત્રને ઘેર ખેડા હતા. ત્યાં ખે કાર્યકર્તા ભાઈએ આવ્યા. આવીને એમાંના એક કાકર્તા મારા મિત્રને કહે, “અમે ગૌસેવા માટે ફંડ ઉધરાવવા આવ્યા છીએ. આપ કઈ ભરશે ?”
“હમણાં જ ખેચાર જગ્યાએ ભ છે માટે આ વખતે માફ કરશ.” મારા એ મિત્રે કહ્યું.
“નાનામાં નાની રાક્રમની પણ અમે પાવતી આપીએ છીએ...” કાર્યકર્તા ભાઈએ જણાવ્યું.
“પણ મારે હમણાં પાવતીની જરૂર નથી, ઘણી પડી છે.” મિત્રે જવાબ આપ્યા.
“અમે ખીજા ફં ડફાળાવાળાઓ જેવા નથી કે પૈસા ચાઉં કરી જઇએ...”
શું કરી જએ ? વચ્ચે મેં પૂછ્યું,
તમે ઇચ્છે છે કે તમારા
વખાણું થાય ? તમારું નામ
જાહેર ભાષણામાં ગવાય ? તમારું નામ પેપરામાં, વાર્ષિક રીપેોમાં
છપાય ? તે
ΚΩΣ 3. KG & વાંચે
“ચાઉ.’
“ચાઉં ?”
“હ્રા, ચાઉં......એટલે કે..ચાઉ કરી જાએ. યાને ખાઈ જઇએ, ઉચાપત કરી જએ.”
“તેવું તમે નથી કરતા એમ ’ હા, અમે તે રસીદ આપીએ છીએ.”
“એ ઘણું સારું કરે છે.” પાટ્ટુ મારા મિત્રે કહ્યું, “પણ જુએ ભાઇ, મારે હમણાં બીજી એ ત્રણ જગ્યાએ પૈસા ભરવાના થયા છે, એટલે હમણાં આ કુંડનું રહેવા દે. તમે તે સમજો છે. તે ? પરાણે કંઈ કુંડ ઉઘરાવાય?”
“નહીં તે!! પશુ હું જાણું છું, તમને એમ હશે કે આ લેાકેાય પૈસા ખાઈ જશે. પશુ અમે એવા નથી. અમે તે રસીદ વિના એક પાઈ પણુ