________________
'c
===
==
ODGO
- to be
-be 06
- s -ne
-
ve toc
d
=
= જcebool
=== =
16 =08
-00 -06
eno
- 6 -0
-0
એક શેઠ હતા. તેમનું એક મંદિર હતું. મંદિરમાં એકલા # સુવર્ણમાંથી બનાવેલી લક્ષ્મીનારાયણની મૂતિ હતી. ચાંદીના દ્વાર,
સોનાનું સિંહાસન અને મોતીનું છત્ર હતું. મંદિરની રક્ષા, દેખરેખ ઉં અને પૂ–પાઠ માટે તેમણે એક પૂજારી રાખ્યો હતો. g! રાતની આરતીના સમયે શેઠ પોતે આવતા. આરતી બાદ ભગ
વાન સૂઈ જતા અને મંદિરના બારણાં સવાર સુધી બંધ થઈ જતાં. ! વચમાં બારણું ખેલવા શાસ્ત્ર વિરુદ્ધ હતું.
પરંતુ મોટે ભાગે શેડને એવી ફરિયાદ મળતી કે પૂજારી ભકતો પાસેથી કાંઈ ને કાંઈ લઈને મંદિરનું બારણું ખોલી આપ. પૂજારીને પૂછવામાં આવ્યું તો તે નામુકર ગયે.
ફરિયાદ આવવાની ચાલુ જ રહી અને લક્ષ્મીનારાયણના ભકતમાં એની ચર્ચા પણ થવા લાગી. ત્યારે શેઠે પિતે જ તપાસ કરવાને RR નિર્ણય કર્યો.
એક વાર અધી રાતે તેવો વેશ બદલીને આવ્યા અને પૂજારીને બારણાં ખેલી દર્શન કરાવવા માટે આગ્રહ કર્યો. પૂજારીએ ધણી વિન. તીઓ છતાં બારણું ખોલવા ને પાડી.
ત્યારે શેઠે તેને એક રૂપિયાનો સિકકો પકડાવ્યો અને તેણે શેઠને તે લક્ષ્મીનારાયણનાં દર્શન કરાવ્યાં.
દર્શન કર્યા બાદ શેઠે તેમની બનાવટી વેશ ફગાવી દીધો અને ઉં પોતાના અસલ રૂપમાં આવી ગયા. પૂજારી પાસે તેમણે ખુલાસે માગ્યો ત્યારે તેણે કહ્યું :
“શેઠજી, એમાં મારે દેશ નથી. લક્ષ્મી આવે છે ત્યારે નારાયણના Ug દ્વાર આપોઆપ જ ખુલી જાય છે.”
–લેકમાન્ય તિલક
- -0 02-
-
*= 0 0
2. 6 th
-
s
1
કto =pos
50
-Dec
00-
= ર૦૦ર૦૦==૦૦
=
= =
-ee
29.
*..
1
=