________________
૯૮ ]
બુદ્ધિપ્રભા તા. ૧૦-૪-૧૯૬૫ જણાય છે. આના પરીણામે આજ કેટલાક જૈનેમાં સાધુઓ પ્રત્યે અરૂચિભાવ દેખાવા માંડયો છે. - સાધુઓ પ્રત્યે અરૂચિભાવ વધવાથી જૈન શાસનને ધકકે લાગે છે એ દેખાય છે. ધણાં કબૂતરો જે કુવામાં પેસે છે તો તે કુ બગડી જાય છે. તેમ ઘણી ધણી ભિન્ન ભિન્ન દષ્ટિોથી લડનારા અને એક બીજાની અદેખાઇથી જૈન સમાજમાં લેશ કરાવનારા ઘણુ સાધુઓ જ એક ગામમાં રહે છે તે તે ગામનાં લોકોમાં કલેશ, કુસંપ અને અરૂચ ભાવ ફેલાવે છે. આમ પણ મત ભેદેના ઝઘડાઓમાંથી કોમનું અને સાધુઓનું બળ છિન્ન ભિન્ન થઈ જાય છે. - જૈન સાધુઓનું આત્મબળ છિન્ન ભિન્ન થઈ જવાથી તેઓ શ્રી મહાવીર પ્રભુની દુકાનમાં મનુષ્યોના વધારે કરી શકતાં નથી.
હે શાસન દેવતાઓ! તમે જૈન શાસનને ખીલવો. મતભેદ, ઈર્ષા, તેમજ નિંદા વગેરેથી જૈન સાધુઓને મુકત થવામાં સહાય કરે છે
- શ્રીમદ્ બુધિસાગર સૂરિજી,
શુભેચ્છા સહ ટેલીગ્રામ : કેસુ વર્કસ
ટેલીફાન : ૨૫૧૩૦૧ ધી કેશર સુગર વર્કસ લી.
હેડ ઓફિસ ૪૫-૪૭ એપિલે સ્ટ્રીટ
મુંબઈ-૧ ખાંડનું કારખાનું –બહેરી (ઉત્તર પ્રદેશ) * ઉત્તમ દાણાદાર ખાંડ
* રેકટીફાઇડ અને * એથીલ આલ્કોહોલ
એક મેથિલેટેડ સ્પિરિટ ગોરેગામ, મુંબઈ ફેટેગ્રાફી અને ટ્રેઈનીગ માટે તે ફોટોગ્રાફી માટે હાઈપ
સેડા, સલ્ફાઈટ ટેક્ષટાઈલ તથા ટેનેરીઝ માટે 0 કોમીક એસીડ નીકલ સોડીયમ બાઈ સફાઈટ
સફેટ ઇલેકટ્રો
લેટીંગ કેમીકલ્સ - હાઈડ્રો કવીનોન
ર. સેડીયમ અને પેટાશિયમ મેગબાઈ સફાઈટ
વ્યાપાર સાથે સંબંધ ધરાવતી કપરછ પર પૂરતું ધ્યાન આપવામાં આવશે.