________________
ચેતતા રહેજો
કેટલાક જુદા લાંકા દેવ અને દૈવીઓના નામે પાખડ ચલાવે છે અને માન—પૂજા તેમજ લક્ષ્મી વગેરેની લાલચે અને દેવ પ્રત્યક્ષ છે; હું અમુક કાર્ય કરી શકું છું એમ ત્રુટું કહી લાંકાને ઠગે છે, તથા લોકેાની આગળ ધૂણે છે અને અમુક દેવી પાડા બેડા માંગે છે એમ ધણીને કહે છે
એવા જુઠા, પાંખડી તેમજ ડંગ લોકાથી કદાપી છેતરાવું નહિ અને તેએનું કથન સત્ય માનવું
નહિ. તેમજ તેની સેાબત પણ કરવી નિહ.
-મદ્ બુદ્ધિસાગરસૂરિજી
જન શાસન દેવાની નિંદા, આશાતના કરવાથી,
તેમજ ગુરુની નિંદા
કરવાથી
કુળના ક્ષય થાય છે.
પગામ સાયમાં
દેવાણુ આસાયણાએ દેવીણ આસાયાએ— એવા પાઠ છે.
દેવાની તેમજ દેવીઓની નિંદા, આશાતના તેમજ તેમનુ ખંડન કરવાથી
સાય ક
બંધાય છે.
-શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી