________________
બુદ્ધિપ્રભા
તા. ૧૦-૪-૧૯૬પ
સુખડી જેને પ્રતિક્રમણમાં ચાર થયો કહે છે તેમાં થી થેયમાં દેવદેવીની સ્તુતિ આવે છે. અને તેમાં દેવ દેવીની સહાયતાની વાત આવે છે.
જેન દેવ પ્રતિષ્ઠા વિધિ મંત્રોની ક્રિયામાં જૈન શાસન દેવની અને દેવીઓની સ્તુતિ આવે છે અને તેમાં વિદન નિવારણ કરવા માટે સહાયતા કરવાની વાત આવે છે.
તેવી રીતે ઘંટાકર્ણ મહાવીરની સ્તુતિ કરતાં અને ધૂપ, દીપ, તેમજ નૈવેદ્ય કરતાં લેકેત્તર મિથ્યાત્વ લાગતું નથી.
એમ આપણું પૂર્વાચાર્યોની શૈલીથી પણ સમજાય છે.
આપણું અર્વાચીન આચાર્યોને બે ઘંટાકર્ણ વીરની આગળ સુખડી વગેરે ધરવામાં તથા તેમની સ્વરક્ષણ સહાયતાની માન્યતામાં મિથ્યાત્વ જણાયું હેત તે તેઓ પ્રતિક વિધિમાં ઘંટાકર્ણ વીરને દાખલ કરત જ નહિ તેમ જ તેમની પૂજા પણ કરત નહિ.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિજી
જૈનધર્મના દુશ્મનો
જેઓ દેવ, દેવી, યક્ષ, વીર | વગેરેની હયાતીનું ખંડન કરે છે તેઓની માન્યતા જૂડી છે.'
જેઓ સહાયતાનું ખંડન કરે છે તેઓ જૈન શાસ્ત્રોની ઉત્થાપના કરે છે અને જૈનધર્મના શત્રુ તરીકે નાસ્તિક રીતે જાહેરમાં સિદ્ધ કરે છે. - જોન કેમે તેવા નાસ્તિકની સેબત કરવી નહિ.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી
મહાવીરનું ઉત્થાપન
જેઓ જૈન શાસ્ત્રોમાં કહેલાં સ્વર્ગ, દેવલોક વગેરેની ઉત્થાપના કરે છે તેઓ ખુદ સર્વજ્ઞ મહાવીરની ઉત્થાપના કરે છે.
સ્વર્ગ અને નરકની ઉત્થાપના કરતાં જૈન શાસ્ત્રો, જૈન ધર્મ અને જૈન તીર્થકરોની ઉત્થાપના થાય છે.
–શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી