________________
-
તા. ૧૦-૪-૧૯૬૫]. જૈન ડાયજેસ્ટ
[ ૮૭ આથી કઈ રખે માની લે કે શેઠશ્રી પાણી માત્ર વતન પરસ્ત જ છે. એવું નથી છે. મુંબઈની અનેક સંસ્થાના તેઓ ટ્રસ્ટી, આશ્રયદાતા, પેટ્રન અને પ્રમુખ પણ છે. ઘણું જિનાલયાના ટ્રસ્ટ ફંડના તેઓ એક અચ્છા ને વિચક્ષણે સલાહકાર પણ છે.
આમ એક બાજુ તેઓ ઉદાર દાના છે તો બીજી બાજુ ઘણે છે ઠેકાણે જોવા મળતો થી, સાહિત્ય અને સંગીતનો તેમના જીવનમાં સંગમ થયેલે છે.
તેમની બાના દાનની વાત તો આપણે આગળ જોઇ. હવે તેમનું સંગીત જોઈએ. તે એક સારા ને સુરીલા ગાયક પણ છે. પ્રભુ પાનમાં તેઓશ્રી અદકેરા ઉત્સાહથી વિવિધ રાગરામિણીઓમાં પૂજાની દાળે સ્વકે ગાય છે. અને પોતાના સુરીલા કંઠથી વાતાવરણને વધુ ભાભીનું બનાવે છે.
જૈન તેમજ જૈનેતર સાહિત્યના વાચનનો શેખ પણ તેઓશ્રીએ કેળવ્યા છે.
અને એ જ શોખથી “બુદ્ધિપ્રભા (જૈન ડાયજેસ્ટ) ના પેટ્રન સભ્ય બનીને તેઓશ્રીએ અમોને જે ઉમદા સહકાર આપે છે તે માટે તેમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ.
લગભગ એકસો વર્ષથી વધુ જુની એવી શેર સ્ટોક એન્ડ ફીનેન્સ બોર્કસની પેઢી મે. જમનાદાસ મારાજ એન્ડ ફ. ના માલિક છે.
અમારી પ્રત્યેને એક જ પ્રાર્થના કે તેઓશ્રીનું જીવન વધુ ઉન્નત, ઉર્ધ્વગામી અને ઉદાર બને છે તેમજ શાસન સેવાને ઉજમાળા કાર્યો કરવાની પ્રો! તેમને સર્વાગ શક્તિ બક્ષે !!
લી. તંત્રીઓ