________________
૮૮ ]
બુધ્ધિપ્રભા
[તા. ૧૦-૪–૧૯૬૫
કીર્તિની માયાથી દૂર, પૂણ્ય કર્મોંમાં આતૂર એવા
શ્રી અનેાપદ હેમચંદ ઝવેરી
બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના પેટ્રન બન્યા છે. તેઓશ્રીના આ પુસ્મ્રુવ તા સહકાર માટે અમે તેઓશ્રીનુ હાર્દિક અભિવાદન કરીએ છોએ,
અમારે અને તેએશ્રીના પરિચય મહુડીમાં ઉપધાન પ્રસંગે ચર્ચલે પત્રની પ્રણાલિકા મુજબ અમે તેઓશ્રીનુ જીવન ખવા પ્રગટ કરવા માટે પ્રશ્નોત્તરી કરી. પરંતુ તે બધા જ પ્રશ્નો તેઓશ્રીએ ટાળી દીધા.
આમાં જ શું તેએશ્રીના સ્વભાવની વિનમ્રતા અને સજ્જનતાના દન થતાં નથી !
પ્રસિદ્ધિથી દૂર રહેતા, હૈયે જિનેશ્વરની ભક્તિથી ઉછળતા, પુણ્ય કર્મોમાં સદાય આગળ, સ્વભાવે નિખાલસ ને મિલનસાર તેમજ વ્યવસાય પડના વેપારી એવા આ શૈત્રી અને પદ હેમચંદ ઝવેરીને, તેમના આ ઉમદા સહકાર માટે અંતઃકરણુ પૂર્વક આભાર માનીએ છીએ.
મહુડી ઉપધાન પ્રસંગે મહાવદ તેરસના તેઓશ્રી તરફથી કુંભ સ્થાપના તેમજ નવપદ પૂજા ભણાવવામાં આવી હતી.
નોંધઃ—આ ફેટા પશુ અમે બીજેથી મેળવ્યે છે.