________________
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૪-૧૯૬ બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના માનવતા પરના શેઠશ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાછું
(જીવન ઝરમર ) લાંચુ પડછંદ શરીર, તંદુરસ્તીની તાઝગીથી થનગનનું ઢિત્વ, ગુલાબ, સ્મિત, આંખમાં ઉમંગનું નૃત્ય, સફેદ મલમલનું બાંધી પાટલીનું ધોતીયું, ઉપર સફેદ મોટો કાટ, માથે ઊંચી પાંગરની ટેપી–આવા કોઈ માણસને તમે, મુંબઈના કાઈ જૈન સ્થળ કે સમારંભોમાં જુવો તો નક્કી જણ : એ --
શેઠ શ્રી નવીનચંદ્ર છગનલાલ પાણી છે.
તે પછી આ ફોટામાં પાઘડી દેખાય છે તેનું શું ? અરે ભાઈ, એ જ તે તેમની વિશિષ્ઠતા છે. મુંબઇમાં તેઓશ્રી કિડ્યું છે. નુ નઇના દરિયા, હળ્યા છે. મુંબઇમાં પિસા કમાવા છે અને પાણી વડે વાપરવો શુ છે. મુંબઈ કેટમાં શ્રી શાંતિનાથ દેરાસરના ટ્રસ્ટી છે તો ધી લાખ ટેક એક્ષચેન્જના તેઓ વિ માનનીય ડિરેકટર પણ છે. મુંબના આ પગેવાન, પ્રતિષ્ઠિત દાતા અને કાર્યકર છે. છતાં મુંબઈના માહમાં એ માંગરોળને ભૂલ્યા નથી,
માંગરોળ તે તેમનું વતન, વતનને કણ ભૂલે? સાધન સંસ્મરણે એમ કાળજેથી શાને ખસે ?
આથી જ તો તેમણે ન તે એ સંસ્મરણ ભૂલાવ્યા કે નથી એ વતનના સંસ્કાર વિચાર્યા.
હાં, તો એ પાઘડી માંગરોળની, તેમના વતનની પુનિત યાદ છે.શેઠશ્રી કંપાણએ દેશ જરૂર બદલ્યું છે, પરંતુ વેશ નથી બદલવા.
એટલે જ તો વતનને નહિ ભૂલતાં તેમની મીઠી ને યશસ્વી યાદ શ્રી માંગરોળ શ્રીમાળી સમાજ, શ્રી માંગરોળ વણિક દવાખાનું, શ્રી માંગરોળ નિરાશ્રિત ફંડ, શ્રી માંગરોળ પાંજરાપેળ, શ્રી માંગરોળ જૈન સંઘ, શ્રી માંગરોળ વણિક જ્ઞાતિ, શ્રી માંગરોળ જૈન જ્ઞાનોત્તેજક સભા વગેરે સાથે જોડાયેલી છે.