________________
::::: --- મકર
બ' નથી કે અમારે પંથ શી આફત ખડી છે,
બબડ છે એટલી કે માતની હાકલ પડી છે. દેતીમાં પો મૂકીને ચીને આપણે દેશ સામે દુશ્મનીનો દાવ ખે. એ પ્રસંગ (૧૯૬ર મા મુનિરાજ શ્રી ચિત્રભાનુની નિશ્રામાં, કેટ શાંતિનાથના દેરાસરના હેલમાં શેઠ માણેલાલ ચુનીલાલના વરદ્ હસ્તે સંરક્ષણ ફંડમાં બા વિજયાલક્ષ્મી પંડિતને થેલી અર્પણ કરવામાં આવી હતી. તે પ્રસંગનું એક રિક ચિત્ર. શેઠ શ્રી નવીનચંદ્ર છગનલાલ કંપાણી પ્રવચન કરી રહ્યા છે