________________
૭૪ ]
બુદ્ધિપ્રભા
[તા. ૧૦–૩–૧૯૫
મહાવીર રૂપ માનીને દેહ વિશ્વમાં સત્ર આત્માપયેળ દૃષ્ટિએ વિહાર કરાવી વિશ્વ લેાકેાને ઉપદેશ આપી વિવેાદ્વાર કરવાની ભાવનાએ વિચરાજ્યે છે. આમ આત્માઓને મહાવીર પ્રભુની ભાવનાએ ભાવી પ્રભુ આત્મ મહાવીર થવા પુરુષાર્થ કરું છુ. અને આત્માનઅે જીવું છું. તથા દે દુઃખથી દૂર થાઉં છું. આવુ ક્ષયપથમ ભાવે અંશે અંશે મને છે. પર્ ચકામાં પ્રભુ મહાવીરના જાપ તથા ધ્યાન કર્યા કરું છું. તેથી આત્માપયેાગ રૂપ વા સમ્યગદષ્ટિ રૂપ કુંડલિની જાગૃતિ થઇ છે. કેવળ કુંભક પ્રાણાયામ કરી મહાવીરનુ ચિંતવન કરું છું.
હ્રયાગ, રાજયા, મંત્રયોગ અને લયયાગ એ ચારે મેગથી સ્વાત્મા શુદ્ધ, બ્રહ્મ, પરમાત્મ, શુદ્દામ મહાવીર દેવ રૂપે બને છે. બાહ્ય દેહ ક્રિયાદિને હેયેાગમાં સમાવેશ થાય છે. આત્મ જ્ઞાન અને શુદ્ધ પ્રેમના રાજયાગમાં સમાસેશ થાય છે. અમ્ મહાવીરના નામરૂપ જાપ મંત્રને મજ્યાગમાં સમાવેશ
-----
SENSORS
With the best compliments of:
DADWA
P. O. Box 541
MADRAS-3,
COMPANY
TELEPHONE:
33884 : 34716
TELEGRAMS : INCREASE”