________________
તા. ૧૦-૪-૧૯૬૫
જૈન ડાયજેસ્ટ
[
થાય છે. અસખ્ય યોગાએ આત્મા તે જ શુદ્ધાત્મ મહાવીર રૂપે પ્રગટ થાય છે. ક્ષયેપથમ સક્તિભાવે અને ક્ષયાપશમ ચારિત્ર પરિષ્કૃતિએ આત્માના પ્રગટ ભાવ તે આત્મ મહાવીરને પ્રગટ ભાવ છે અને એવા પ્રગટ આત્મ પ્રએનાં દૃન થાય ત્યાં ક્ષાપક્ષમ ભાવીય આત્મ મહાવીર પ્રગટયા જાણી નય સાપેક્ષે ત્યાં નમી જવું અને તેએમાં અર્ખાઇ જવું.
તીર્થંકર મહાવીર દેવ પર જેને શ્રદ્ધા પ્રેમ પ્રગટયા છે તેમાં હું મન, વાણી, કાયાથી અ`ઈ ગયે! છું. ચતુવિધ જૈન સંઘ માટે અર્ષાઈ ગયો છું.
આત્મ મહાવીરને પ્રગટ કરવા પ્રથમ પૂર્ણ પ્રેમી બનો. સ વિશ્વને આત્મ મહાવીર રૂપે જીવે. સર્વ બાબતમાં વીર બનો. દુનિયામાં મહાવીર અનો,
તમે પાતે સત્તાએ મહાવીર છે. મેહ માયા રૂપ પનાતીને શુદ્ધાત્મ પ્રેમરૂપ પગની નીચે દાખી દો. રક્ત અને વીના અણુ અણુમાં અને રામે રામમાં પ્રભુ મહાવીરના પ્રેમાર્ગે રંગાઈ જા. પંચ પરમેષ્ટિ રૂપ મહાવીને આત્મરૂપ મહાવીરમાં એક ધ્યાને પરિણમાવે.
દુનિયામાં ગૃહસ્થા અને ત્યાીઓએ પ્રભુ મહાવીરના આદેશ સામે દૃષ્ટિ રાખી આત્માને મહાવીર બનાવવા પુરુષા કરવા. આત્મ મહાર્વીરમાં ઉપયાગ રાખીને બાહિરનાં ગુણકર્મો પ્રમાણે વવું. અશુભમાંથી શુભમાં આવવા માટે તથા શુદ્ધાત્મ મહાવીર રૂપે થવા માટે વ્યવજ્રાર નય અને નિશ્ચય નથી જૈનધર્મ રૂપ આત્મ મહાવીરના સ્વરૂપને પામવું.
ઞામ યકિચિત આત્મ મહાવીરની દીશા દેખાડી છે તે તે તરફ જશે.
સત્યેવ એમ અને મહાવીર,
શાંતિઃ શાંતિ:
શાંતિ: