________________
તા. ૧૦-~-૧૯૬૫] જેન ડાયજેસ્ટ
[૭૩ જન્મ થયો હતો. ચૈત્ર સુદ તેરસે જન્મ કલ્યાણક હેવાથી સર્વજ્ઞ પ્રભુ મહાવીર દેવનો જન્મોત્સવ થાય છે.
તે દિવસે વીર મહાવીર નામનો જાપ અને પ્રભુ મહાવીરમાં ઉપયોગ રાખું છું. મહાવીરના જાપ, સમરણ અને ધ્યાનથી અને પ્રભુ મહાવીરમાં પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા રાખવાથી પ્રભુ મહાવીર દેવના ગૃહસ્થાવાસના, ત્યાગાવસ્થાના તેમ જ કેવળી અવસ્થાના સ્વપ્નામાં દર્શન થાય છે. અને પ્રભુએ જ્યાં જ્યાં ઉપદેશ આપ્યા છે તે તે
સ્થાનોમાં પ્રભુનો ઉપદેશ સ્વપ્નમાં સંભળાય છે. પ્રશ્નોત્તરના ખુલાસા થાય છે. અને સમવસરણમાં મહાવીર પ્રભુ બેઠેલા દેખાય છે. આથી આમ મહાવીરની વિશુદ્ધિ થાય છે.
એકવાર ભુ મહાવીર દેવ પર પ્રેમના તાને લયલીન થવાથી આગળ માર્ગ સહજ ખુલે થાય છે.
પ્રભુ મહાવીર સદષ્ટિ થઈ ચરિત્રમાં શુભ રાગે તીર્થકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યાંથી દક્ષિણ ભારતમાં ક્ષત્રિયકુંડ નગરમાં અવતર્યા, ગૃહાવાસમાં રહ્યા, પ્રકારના જડ વિષય ભોગોની સાથે આહિરથી બે ગાવલી કમે ભેગી થયાં અને અંતરથી ભેગી થઈ ત્રીશ વરસની ઉંમરે દીક્ષા માંગીકાર કરી. બાર વર્ષથી અધિક ચારિત્ર, ધારણા, ધ્યાન અને સમાધિમાં રહ્યા અને બેંતાલીસમા વર્ષે કેવળજ્ઞાની પરમાત્મા બન્યાં. તેર વર્ષ પૂર્ણ થતાં દેહ છેડી પૂર્ણ, મુકા, સિક, બુદ્ધ એવા પરમાત્મા થયા.
જેમ તેમનો આત્મા મહાવીર પરમાત્મા થયો તેમ સર્વેના આત્માએ ચોથા ગુણસ્થાનકથી આરંભી અંશે અંશે મહાવીર પરબ્રહ્મ બને છે.
ગૃહસ્થાવાસના આદેશને સુધારવા માટે ગૃહસ્થાએ ગૃહસ્થ મહાવીરનું આદર્શ જીવન પિતાના આચરણમાં મૂકવું અને ત્યાગીઓએ ત્યાગી મહાવીર પ્રભુનું જીવન વિચારી તેનું જીવન કરી ત્યાગી આત્મા રૂપ મહાવીર બનવું.
મેં આત્મા રૂપ મહાવિરનું દેહરૂપ જગતમાં ગૃહસ્થ મહાવીર તરિકે, અધ્યાત્મ દૃષ્ટિની પરિકલ્પિત પરિભાષાએ ગૃહસ્થ મહાવીર પ્રભુનો મહિમા ગાય છે, કહે છે લખે છે. તથા આત્માને ત્યાગી