________________
તા. ૧૦-૪-૧૯૬૫ ]
જૈન ડાયજેસ્ટ
[Ã
સર્વાત્માઓને આત્મ મહાવીર રૂપે પ્રગટ થવામાં મન, વાણી, કાયા, લક્ષ્મી, સત્તા વગેરેની જે જે મદદ આપવી તે ચેાવીશમ! તીર્થ કર મહાવીર પ્રભુની સેવા-પૂજા અને ભક્તિ છે. જૈનધર્મનું સ્વરૂપ એ દ્રવ્ય ભાવથી * ભાવ મહાવીરનું સ્વરૂપ છે માટે જૈન ધર્મના સવિશ્વાત્મા મહાવીરામાં પ્રકાશ કરવા જે જે ક→ કરવુ તે સર્વે ખરેખર સકામ અને નિષ્કામ ભાવે ચેાવીશમા તીર્થંકર મહાવીર દેવની સેવા ભકિત છે એટલું જ નહિં તે પેાતાના આત્મ મહાવીરની પણ સેવા-ભક્તિ છે એમ નયની અપેક્ષાએ ાણુ,
યૌગિક નામની દૃષ્ટિએ પેાતાના આત્માને મહાવોર જાણવા અને મહાવીર દેવ એવુ` રૂઢ નામ ચેાવીશમા તીર્થંકરનું યોગિક આત્મા મહાવીર છે.
જડ દ્રવ્યા ઉપર આત્માની શક્તિની અસર થાય છે. શરીરમાંથી આત્મા– મહાવીર નીકળી જતાં જડ શરીરથી કાષ્ટ જાતને! વિચાર થઈ શકતા નથી તેમજ કાઇ પણ પ્રકારનું હલન ચલન પણ થયું સસ્તું ની.
ગૃહસ્થાવાસમાં સમકિતી અને દેશવરતિ મહાવીર જૈન દેવ-ગુરુ-ધર્મ ની આરાધના કરે છે. દેશવરત મહાવી શ્રાવાનાં તને તથા ગુણાને ધારણ કરે છે અને ગૃહસ્થ દશામાં સ્વાધિકારે જૈનધર્મને આરાધે છે.
ગૃહરથ દશાના ત્યાગ કરી ત્યાગી બનેલા એવા આત્મ મહાવીર મુનિયે! શુદ્ધાત્મ મહાવીરનું ધ્યાન કરીને શુદ્ધાત્મ મહાવીર બને છે અને ગૃહસ્થ જૈનેને તેઓના અધિકાર પ્રમાણે સર્વે ધાર્મિક વ્યાને! તેમજ આત્માદિક તત્ત્વને
મેધ આપે છે.
ગૃહસ્થ મહાવીર જૈનેા કરતાં ત્યાગી મહાવીરા અનંત ઘણા શ્રેષ્ઠ છે અને તેએ નિરૂપાધિ જીવન ગાળે છે. ગૃહસ્થા અને ત્યાગીને વ્યવહાર અને નિશ્ચય નયથી આરાધના કરવી પડે છે. દ્રવ્ય મહાવીર રૂપપેતાના આત્મને ભાવ વીર રૂપે પ્રગટાવવા માટે ગૃહસ્થ ધર્મ અને ખીજે સાધુ ધર્મ ઘણા ઉપયેાગી છે.
સાધન મહાવીર દશામાંથી સાધ્ય મહાવીર દશા પ્રાપ્ત કરવા માટે ખાસ ઉપયાગ રાખવે! એકએ,
આત્મા, જીવ, ચેતન, બ્રહ્મ, પરબ્રહ્મ, મહાવીર વગે૨ એક જ આત્માનાં કુંકું શબ્દાર્થ વાચ્યભેદ નામેા છે.
મહાવીર પ્રભુનું માલ બન લઈ મહાવીર રૂપ થવું જોઇશે. જ્યારથી