SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Cle 21 :-: .... ૬ :: ક શ્રી શત્રુંજય તીર્થાધિરાજની પવિત્ર ભૂમિમાં દાન તથા પૂન્ય કરવાનું અપૂર્વ ક્ષેત્ર શ્રી ગોરક્ષા સંસ્થા પાલીતાણા : સંસ્થામાં અપંગ, અશકત, તથા પાકટ ગાય, વાછડા, વાછડી વગેરેને સુકાળ તેમજ દુષ્કાળ જેવા સમયમાં બચાવી પાલન કરી રક્ષણ જ કરવામાં આવે છે. હાલમાં દેઢા ઉપરાંત જાનવરે છે. પાણીના બને અવેડા ભરવામાં આવે છે. ગૌરક્ષા દુગ્ધાલય, ખેતીવિભાગ ઢેર ઉછેરની છે પ્રવૃત્તિઓ ચાલુ છે. આ સઘળા ખર્ચને પહોંચી વળવાનું ઘણું મુશ્કેલ છે. આ કુદરતી આફતો તથા દુષ્કાળ વખતે ખર્ચ થતાં સંસ્થાને નાણાંની ખૂબજ જ મૂંઝવણ રહે છે. તે સર્વે મુનિ મહારાજ સાહેબને, દરેક ગામના શ્રી જE સંઘને. દયાળુ દાનવીરને તથા ગૌપ્રેમીઓને મૂંગા પ્રાણીઓના નિભાવ માટે મદદ મોકલવા વિનંતિ છે. સંસ્થા તરફથી બહાર દેશાવરમાં ઉપ- 2 છે દેશકોને મોકલમામાં આવ્યા છે. તે તેમને સહાય કરવા વિનંતિ છે. રમણીકલાલ ગોપાળજી કપાસી ઓ ગૌરક્ષા સંસ્થા જીવરાજ કરમસી શાહ પાલીતાણા માનદ્ મંત્રીએ જીવદયાના કાર્યમાં સહાય કરી મહાન પૂણ્ય મેળવો.
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy