________________
૬૦ ]
બુધ્ધિપ્રભા
[તા. ૧૭–૪–૧૯૬૫
જાય છે અને તે અધ્યાત્મજ્ઞાન દૃષ્ટિની અપેક્ષાએ આત્માને મહાવીર જાવે. અને તે ચાવીશ તીર્થંકરાદિ સર્વ તીર્થંકરાના નામ ઠામ આદિને આધ્યાત્માજ્ઞાનની અપેક્ષાએ પેાતાનામાં ઉતરે છે અને અંતરમાં મહાર્વીર પ્રભુના માતાપિતાદિક પાત્રાને પશુ અધ્યાત્મગુ રૂપ આપીને અધ્યાત્મ ભાવનાથી ભાવે છે. ચેાથા ગુસ્થાનકવા ઔયિક સંબધી મહાવીર, ક્ષયઃપશમીય મહાવીર અને ક્ષાયિક સમ્યક્ત્વ ભાવીય મહાવીર થાય છે.
મનુષ્યદેહ તે ભારત દેશ છે. તેમાં સમ્યક્ત્વ સુદ્ધિ તે ત્રિશલા રાણી છે. વૈરાગ્ય ભાવે દેહરહિત દશાના ભાવમાં વતતા જ્ઞાનગર્ભિત વૈરાગ્યરૂપ ચેટક રાજાની તે મેન છે.
આત્માને ચેતવે, આત્માની આત્મભાવે ચેષ્ટા કરાવે તે ચેક અને શુભ ભાવનારૂપી તેની વૈશાલી નગરી છે.
રાજા છે.
આત્મ પરિણામ તે સિદ્ધાર્થ રાન્ન છે કારણ કે આત્માની શુદ્ધતારૂપ અને સિદ્ધ કરવા જે આત્મ પરિણામ સમ થાય છે તે અધ્યાત્મભાવે સિદ્ધાર્થ રાજા છે.
સમ્યક્ત્વ પ્રવૃત્તિ તે ક્ષત્રિય બનેલા આત્માને રહેવાતું સ્થાન હેાવાથી તે ક્ષત્રિયકુ’ડ નગર છે.
ઉપશમાદિ ભાવ અને અનંત પુણ્યના ઔયિક ભાવે પરિણમતે આત્મા તે મહાવીર છે; આત્માનુ' આવું નામ દેવેશ આપી શકે છે. આત્માના ઉજ્જવલ પરિણામે ક્ષણે ક્ષણે વધતે કમ સહિત વર્ધમાન છે અને તે પરાક્રમી હાવાથી મહાવીર છે.
આત્મા તે
આત્માને આહ્લાદ્, તુ પરિણામ તે પ્રભુ મહાવીર દેવને ન‘દિવર્ધન સાઇ છે. આનંદ પરિણામ તે અંતરમાં નંદિવર્ધન છે.
આત્માના સર્વ શુભ પરિણામેા તે દેવે છે. તે પરિણામે! મનમાં રહે છે અને શુભ મન તે દિવ્યાલય-સ્વર્ગ છે. મનતી શુભ વૃત્તિયા તે દૈવીયેા છે. શુભ દૃઢ સકલ્પે તે ઇન્દ્રો છે. તે મને રૂપ સ્વર્ગમાં દેવા અને દેવીએ પર રાજ્ય ચલાવે છે.
આત્મિક પરિતિ તે યાદા છે. અને શુકલલેશ્યાવૃત્તિ તે પ્રિયદર્શના છે. સમ્યક્ત્વ દૃષ્ટિની વ્યાપાર ભાવના તે સુદના છે.
આત્મિક પરાક્રમ ભાવ ને સિદ્ધ રૂપ છે. ઔદિયક અલવીય ઘરવ તે ઔયિક સિદ્ધાંતિ મહાવીર પ્રભુનું સ્વરૂપ છે.