________________
તા. ૧૦-૪-૧૯૫] જૈન ડાયજેસ્ટ
[ ૫૯ વિજાપુર,
સંવત ૧૯૭૮ ક્રા, વ. ૧ સુશ્રાવક શા. કેશવલાલ નાગજી,
ધર્મલાભ. ન્યાય દર્શક પ્રેસમાં પુસ્તક છપાય છે તે બાબતને તમારે પત્ર મળ્યો. વકીલ શા. મોહનલાલ હીમચંદને તે બાબતની ભલામણ કરી છે. હાલ અહીં શાંતિ છે.
પ્રભુ મહાવીરના નામને જા૫ વારંવાર જપવામાં આવે છે. અને પ્રભુ મહાવીરના સ્વરૂપની સાથે સર્વ સિદ્ધ તીર્થકરની એકતા કરવામાં આવે છે; એટલું જ નહિ પણ સાત નયે અને ચાર નિક્ષેપે મહાવીર પ્રભુનું સ્વરૂપ ચિંતવીએ છીએ. તેમજ સત્તાએ આત્માને મહાવીર દેવ માની તેનું ધ્યાન ધરીએ છીએ. અને આત્મારૂપ મહાવીર અને ગ્રેવીસમા તીર્થંકર મહાવીર એ બેની ઉપગમાં એકતા કરી આનંદમાં રહું છું.
શુભ કર્મોદયે ચક્રવર્તી, ઇન્દ્ર રાજા વગેરે અનેક આત્માઓ ઔદયિક ભાવે મહાવીર છે. લૌકિક મહાવીરો તરીકે દાતારે, રે અને નિષિક દ્રવ્ય બ્રહ્મચારીઓ છે. ઔદયિક મહાવીર સાદિ સાત ભાંગે છે. અંતર્મુહૂર્તમાં સમ્યફત્વના અને ચારિત્રના ઉપશમભાવે જેઓ આત્મ પરિણામધારી બને છે તેઓ ઉપશમભાવીય મહાવીર છે.
ઔદયિક મહાવીર તરીકે ચાર પ્રકારના દે, મનુષ્યો અને તિર્યએ હોય છે. ઉપશમભાવી મહાવીરે તરીકે ચાર ગતિમાં આત્માઓ લાગે છે. દર્શન મેહનિય અને ચારિત્ર મેહનીયના ક્ષયોપશમ ભાવે ચાર ગતિમાં અનેક છ અસંખ્ય વાર ક્ષયપસમભાવાય મહાવીર બન્યા છે અને બનો. અગિયારમા ગુણસ્થાનક સુધી ઉપશમભાવીય મહાવીરો વતે છે અને બારમાં ક્ષીણુમહી ગુણસ્થાનક સુધી ક્ષપશમભાવી મહાવીરે વર્તે છે. ક્ષાયિક સમ્યફવની અપેક્ષાએ ચોથા સમદષ્ટિ ગુણસ્થાનકથી મહાવીરે વર્તે છે.
આત્મા લોકોત્તર મહાવીરની અંશે અંશે દશા પ્રગટાવવા માટે ચોથા ગુણસ્થાનકથી પ્રારંભ કરે છે. દેવરતિ આત્માઓ તે દેશવિરતિ મહાવીશ છે. તે પાંચમાં ગુણસ્થાનકમાં હોય છે. સર્વવિરતિ આત્માઓ કે જે લાગી, સાધુઓ અને સાધ્વીઓ છે તે છ ગુણસ્થાનક વતિ સર્વવિરતિ મહાવીરે છે.
ચોથા સમ્યગદષ્ટિ ગુણસ્થાનથી આત્માઓ આત્મ મહાવીર પે બનતા.