________________
હું મહાવીર તમે મહાવીર અ અને તે પણ મહાવીર છે.
મહાવીર એક નિહ
પણ અનંતા મહાવીર છે. 레어넴
મહાવીર નિર્વાણુ નથી પામ્યા આજે પણ તે જીવંત છે. ★ અરે ! ભ. મહાવીરના પરિવાર પણ આજે હયાત છે.
આ તેમજ
મહાવીર થવા માટેના મહામત્ર જાણવા
વાંચા આ સાથેના પત્ર
અધ્યાત્મ મહાવીર
[એક ગજબ કલ્પના ]
લે : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી