________________
જૈન ડાયજેસ્ટ
તા. ૧૦-૪-૧૯૬૫ ]
એને અમારું કમનસીબ.’ જેમામ્બાએ ખિન્ન સ્વરે કહ્યું, ‘તમે આચાર્ય પાસે બેઠા હતા ત્યારે હું સૂતી સૂતી કંક વિચારતી હતી. એટલામાં ધરમાં ચાર ઘૂસી આવ્યા. મે ન્નેયું કે એ બધા બ્રાહ્મણ હતા. બહુ દુર્દશામાં હશે ! તે જ બ્રાહ્મણ થઇને ચેરી કરે ને! એમને કાંઇક મદદ કરવી જોઇએ, એમ વિચારીને મે ઊંધવાને અભિનય કર્યો. ચારેએ એક બાજુનાં બધાં ધરેણાં લીધાં. મને એમ થયું કે બીજી બાજુનાં પણ આપી દઉં. એટલે હું પડખુ` કરી’ પણ હું જાગી ગઇ છું, એમ સમજીને એ લેકે! ચાલ્યા ગયા. મારુ કમનસીબ કે હું એમને બાકીનાં ઘરેણાં ન આપી શકી.’
ઉતારી
ધનુાંસે ધીરેથી કહ્યું, ‘આ તા’ કમનસીબ તા છે જ, સાથે-સાથે અજ્ઞાન પણ છે. આચાર્યના ઉપદેશ સાંભળ્યા છતાં હું એમ માને છે કે,
આ ઘરેણું તારા છે; તું એમને બ્રાહ્મણુને આપીશ, એમના પર ઉપ
[ ૫૭
કાર કરીશ. અરે, આ બધી સપત્તિ તા ભગવાનની છે. તું કે, કે એ કાને આપીને ડાઇના પર ઉપકાર કરે ? આ નાની વાત તું સમજી શકી હેત તા તું ચુપચાપ એમને એમ પડી રહેત, ચાર એમને જે લઈ જવું હેત એ લક્કે જાત. પરંતુ હવે શાક કરવાથી શું વળે ? ધીરજ ધર. ભગવાનની ઇચ્છા હશે ! આ ખાકીનાં ધરેણાં ખીજા કાને કામ લાગશે,’
સ્યા
શિષ્યેા હવે વધારે વાર ત્યાં ઊભા રહી શકા નાં. મહેમાં આવીને એમણે આચાર્યને બધી વાત કરી. આચાર્ય રામાનુજ અભયું અને મેલ્યા, હવે તમે જ કડું, ભગવાનના મંદિરમાં જતાં હું અને હાથ પકડુ' પેાતાનુ સર્વસ્વ ભગવાનને આપી દેનાર પરમ વૈષ્ણવ ધનુર્દાસને કે એક ચાર આંગળ કપડાના ટુકડા માટે ઝધડતા, તમારા વા કુલાભિમાની બ્રાહ્મણોને ? તમે જ કહ્યા, સાચુ બ્રાહ્મણત્વ તમારામાં છે કે ધનુર્દાસમાં ’
શરમથી શિષ્યા
ગયા.
નીચું બેંક [ નવનીત ]