________________
૩૨]
બુદ્ધિપ્રભા ( તા. ૧૦-૪-૯૬ અશેષકર્માશતમઃ સમૂહલયાય ભાસ્વાનિવ દીપ્તતેજાઃ | પ્રકાશિતા શેષ જગત સ્વરૂપ પ્રભુ સઃ યાજિજન વર્ધમાનઃ |
સર્વ કર્મોના અંશરૂપી અ ધકારના સમૂહના ક્ષય માટે. જેનું ઝળહળતું તેજ છે એવા સૂર્ય જેવા જે છે
તેમજ, જેણે સારાય સંસારનું સ્વરૂપ બતાવ્યું છે.
એવા વર્ધમાન જીવંત રહો !! નિરૂપમ મનામનઘ શિવપદમધિરૂઢમાગતકલક દર્શિત શિવપુર માર્ગ, વીરજિને નમત પરમ શિવ
નિરૂપમ, અનંત; અનઘ ( નિષ્પા૫), શિવપદ પર આરૂઢ થયેલા, નિષ્કલંક;
તેમજ જેમણે મુકિતને માર્ગ બતાવ્યો છે એવા પરમશિવ રિજિનને નમસ્કાર
કરશે. (મલયગિરિ સપ્તતિકા )