________________
વીર એક છે વંદન હ
સર્વશ્રી
મલયગિરિ
મુનિભદ્ર
રામભદ્ર
અભયસૂરિ
દાણુણ્ય સે? અભયપયાનું સસુ યા અણવજજ વયંતિ : તસુ થા ઉત્તમ ખંભરે લગુત્તમે સમણે નાયપુત્તે.
સર્વ દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ છે, સત્ય વચનમાં જેમ દેષ સહિત વચન શ્રેષ્ઠ છે, સર્વ તપમાં જેમ બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે—
તેમ સર્વ લોકોમાં શ્રમણ જ્ઞાતાપુત્ર (મહાવીર) ઉત્તમ છે.
–સૂત્રકૃતાંગ
જિનભદ્રસૂરિ
હેમચંદ્રસૂરિ