SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 30 } બુદ્ધિપ્રભા [તા. ૧૦-૪-૧૯૬૫ મહિકાવતી ? નરે શ્રીમદ્ •સૂરિણા ? ઉષડ! અજિતબિંબ કારાપિત મેાક્ષ દ્વૈતવે! વિ. સં. ૧૫૪૩ શ્રી મહિકાં? ત્યારે એ દેરી આગળ મેં ઘણીવાર સિંહ-સફેદ સાપને ત્યાં આગળ કરતા જોયે હતેા. એકવાર સ્કુલથી મેં એનુ દર શેાધવા માટે પીછો કર્યા પરંતુ રસ્તામાં જ તે મારી આંખ આગળથી અલેાપ થઇ ગયે. આ લેખમાં જે નગરને ઉલ્લેખ ખરાખર કર્યો છે તે કયું નગર છે તે વંચાતું નથી. પરંતુ તેની સવત વાંચતાં લાગે છે કે આ પ્રતિમા લગભગ 'પાંચસે। વરસ પૂરાણી છે. આ પ્રતિમા વિષે શ્રી મેાતીલાલ વિઠ્ઠલદાસ વારા (મહુડી) એ અમને નીચે પ્રમાણે હકીકત આપી હતી. “સાબરમતીમાં આશરે ૧૯૩૨ ની આસપાસમાં મેાટી રૈલ આવેલી ત્યારે આ અજીતનાથની પ્રતિમાને ફુટલાક રાવળીયાએએ રેલમાં પધરાવી દીધી. પરંતુ બીજે જ દિવસે સવારે જોયુ તે આ પ્રતિમા તેના મૂળ સ્થાને જ બિરાજિત હતી. રાવળીયાને આથી વધુ ચીડ ચઢી. ફરી તેમણે તેને નદીમાં પધરાવી દીધી. તેાયે બીજી સવારે તે ભૂતિ અસલ સ્થાને જ આવીને ઊભી હતી. આવું તેમણે ત્રણ મણુ વાર કર્યું હતું. પરીામે આ પ્રતિમાના સા લીધે આ રાવળીયાઓના વશ ધીમે ધીમે નિર્મૂળ થવા લાગ્યા. આજે તા એ વાસમાંથી તેમાંના વશ નામશેષ થઇ ગયા છે. આ પ્રતિમાનાÖન માટે હું. દર પૂનમે ત્યાં દર્શન કરવા જતા હવા એકવાર રાતે હું તેમજ મારા ખીજા મિત્રા એ ટેકરીથા થાડે દૂર વાર્તાના ગપાટે ચડયા હતા. ત્યાં મારી નજર આ ટેકરી પર પડી તા ત્યાં અંધારી રાતે પણ પૂનમના ચાંદ જેવુ અજવાળુ હતુ. અને આ અજવાળુ માત્ર એ પ્રતિમાની ટેકરી ઉપર જ પથરાયેલુ હતું. અમે ત્યાં જથં થાડે દૂરથી જોયું । ત્યાં સફેદ નાગ મણીની આસપાસ ધૂમતે હતે. ત્યારબાદ કેટલાક વસે સ્વ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજને અમે બધાએ વિનંતી કરી કે આ પ્રતિમાને આપણે ગામમાં પધરાવીએ ને દેરાસરમાં બેસાડીએ, ગુરુદેવે આ માટે ચીટ્ટીએ ઉપડાવી. આ ચીટ્ટીઓમાં લખ્યું કે હા કે ના, જો હી વાળી ચીઠ્ઠી નીકળે તે સમજવાતું કે પ્રતિમા ગામમાં લવાશે,પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે જોયુ તે દરેકના હાથમાં ‘ના’ નીજ ચીઠ્ઠી નીકળી હતી. આમ આ પ્રતિમા ત્યાંથી ખસવાતી સાફ ના પાડે છે.”
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy