________________
તા. ૧૦-૪-૧૯૬૫ જેન ડાયજેસ્ટ
ન વેદ સિદ્ધાર્થ ભવાપિ યઃ સ્વયં, ચકાર સિદ્ધાર્થ ભવત્વમાત્મનઃ | સુવર: કવિ વૈર નિજયાત, સમદ વાર જિનસ્તનોતુ વ:
પિતે સિદ્ધાર્થ રાજાના પુત્ર હોવા છતાં પણ તે ન ગણકારતાં, પોતાની જાતે જ જેમણે સિદ્ધાર્થ ભવત્વ પ્રાપ્ત કર્યું ,
સંવરના દુમન એવા આશ્રય પર વિજય મેળવી જેઓ સુરવર થયા,
તે વીર જિનેશ્વર આપણું કલ્યાણ કરો !!
(મુનિભદ્ર કૃત શાંતિ ચરિત્ર)
યસ્યોપદેશપદમ વગત્ય નિત્ય મુક્તિશ્રિયં તનુશ્રુતઃ સપદિ શ્રયન્ત વલ્ભુવઃ કમલકોશ વિકાસનકપ્રદ્યોતનઃ સજ્યતા જિજન વર્ધમાનઃ |
જેના ઉપદેશ પદને જાણીને શરીરધારી જી મુકિત રૂપી લક્ષ્મીને એકદમ નિત્ય મેળવે છે તે સ્વર્ગલેક, ભૂર્લોક, ભૂલકના કમલકેશને વિકસાવનાર સૂર્યરૂપ
જિન વર્ધમાન જય પામે !! (રામભદ્ર કૃત પ્રબુદ્ધ હિણિય નાટક)