________________
તા
૧૦-૪-૧૯૬૫ ?
જૈન ડાયજેસ્ટ
[૩
ઉપધાન કે
SwCD . RDC _._18 ઉપધાનની આ શરત છે. અપ્રમત્તતા : આ૫યોગ અને મનવાણી-વર્તનનું એક્ય.
ઉપધાન આ માત્ર ક્રિયાકાંડ જ નથી; શાન અને ક્રિયાનું એ તો ઠેર ગીત છે.
ઉપધાન આ તો આતશત્રએ સામે માંડેલો મરચા છે. જેની અક સામે આમા એકલે છે ને તેની સામે સારો ય સંસાર છે.
ઉપધાન અટલે જ્ઞાન-દર્શન અને ચારિત્ર્યનો ત્રિવેણી સંગમ.
ઉપધાન એ કંઈ દેહદમન જ નથી; આત્મ વિશુદ્ધિનું તો મહાપર્વ છે,
તમારે દીક્ષા લેવી છે? તો પહેલાં ઉપધાન તપમાં તપીને આ કારણઉપધાન એ દાઢ માસની અધ દીક્ષા છે.
ઉપધાન એ કંઈ રાત દિવસની લુખી મજુરી નથી; વીતરાગના નામને એ તો મહા જાપ છે,
ઉપધાનનું લક્ષ્ય છે ચારિત્ર્ય. ચારિટ્યૂનું લવ છે મુકિત.
આથી જ ઉપધાન આ તો મુકિત મહલ માટેની કાચી માટી છે.
–ગવત શાહ