SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] બુદ્ધિપ્રભા [તા. ૧૦-૪-૧૯૯૫ આત્મા આત્માને જોઈ આનંદ અનુભવે તે આનંદનું નામ તે જ પ્રેમ ! બસ, મારે એ પ્રેમ વિના બીજું કંઈ ન જોઈએ. એણે મને કહ્યું – તારા પ્રેમ દીપમાં વાણુનું ઘી રેડ, વિચારની વાટ કર અને વર્તનની દીવાસળી ચાંપ– પછી જે કે એ પ્રેમી કે ઝગમગી ઉઠી છે ! અને યાદ રાખજે કે જે દિવસે એ ત્રણમાંથી એક પણ ખૂટયું કે તારો એ પ્રેમ દીપ બૂઝે જ સમજજે. - પ્રેમના શબ્દ કેષમાં આ મહાન શબ્દ છે. સેવા, ભકિત અને મિત્રી. ત્રણમાંથી તમે ગમે તેની આરાધના કરે; એ આરાધના પ્રેમની જ બની રહેશે. પ્રેમ એ તે લગ્નને વિશ્વાસ છે. દાંપત્યની હૃદય ધડકન છે. એના વિના બે શરીરે ભલેને કરડે વરસ સુધી સહજીવન જીવે; પણ ત્યાં સુખી લગ્ન જીવન નથી જ નથી. એ માનવીઓને શું કહેવું? એ વૈકારિક આનંદને પણ પ્રેમ માને છે. પણ ના, ભાઈ! ના આ પ્રેમ વિકારને તે જાણતા જ નથી. એ તે નિર્વિકાર છે. શુદ્ધ આનંદમય છે, -શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગુણવંત શાહ ભાવાનુવાદક
SR No.522164
Book TitleBuddhiprabha 1965 05 SrNo 64 65
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1965
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy