________________
બુદ્ધિપ્રભા તા. ૧૦-૪-૧૯૬પ મુઠ્ઠીભર માનવીઓએ ભેગા મળીને અહીં જૈન શાસનની પ્રભાવના કરી હતી.
ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ ઋકિસાગરસૂરીશ્વરજી મ. સા. પ્રશાંતમતિ, પ્રભાવક આચાર્ય દેવેશ શ્રીમદ્દ કીર્તિ સાગરસૂરીશ્વરજી મ. સા., વ્યાખ્યાન વાચસ્પતિ ઉપાધ્યાય ભગવંત શ્રી કૈલાસસાગરજી ગણિવર્ય મ. સા. અનુયોગા. ચાર્ય પંન્યાસ પ્રવર શ્રી મહાદસાગરજી ગણિવર્ય મ. સા., પ્રસિદ્ધ વક્તા પન્યાસ પ્રવર શ્રી સુધસાગરજી મ. સા. આદિ મુનિ ભગવંતે તેમજ–
સંનિધ, સેવાભાવી, ધર્મપરાયણ. અને જિન શ્રદ્ધાળુ એવા શ્રી પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા, શ્રી રતિલાલ પોપટલાલ મહેતા, શ્રી મોતીલાલ વિઠ્ઠલદાસ વારા, શ્રી હિંમતલાલ હકચંદભાઈ અને શ્રી શાંતિલાલ લલ્લુભાઈ શાહ.
આમ આ પાંચ સંત પરમેશ્વરેએ તેમ જ આ પાંચ પાંડવોએ અહીં બેંગા મળીને જૈન શાસનનો જયજયકાર કર્યો હતો.
ધન્ય એ સંતાને ધન્ય એ ગૃહસ્થાને
દિવાળી
ICHIESACTICHIESAKSOS
With Best Compliments From--- CEIMANLAL MANCHAND & CO.
JEVELLERS Dealers in Precious Stones
and Manufacturers of Excusive Jewellers Appointed Valuers of Jewellers
by
GOVERNMENT OF INDIA
New Queen's Road, opp. Opera House
BOMBAY 4. PHONE : 30321. .
GRAMS : PLATINUM. વિથ ૯ એ રાજ ની