________________
તા. ૧૦-૪-૧૯૬૫] જૈન ડાયજેસ્ટ
[૧૩: ગરમશાલ તેમજ હાર અને કુલગોટાથી ઉપરોક્ત કાર્યકર ભાઇએનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ગરમ શાલ અ. સા. પ્ર. મંડળના કાર્યકર્તાઓ તરફથી એનાયત કરવામાં આવી હતી.
ઉપધાન તપ સમિતિના સૂત્રધારે. (૧) શ્રી પ્રેમચંદભાઈ વાડીલાલ વોરા (૨) શ્રી રતીલાલ પોપટલાલ મહેતા (૩) શ્રી મોતીલાવ વિઠ્ઠલદાસ વોરા (૪) શ્રી હિંમતલાલ હકમચંદભાઈ
(૫ શ્રી શાંતિલ લ લલ્લુભાઈ શાહ. સંગીત સંચાલન.
વિધવિધાનના સંચાલક. શ્રી ગજાનનભાઈ ઠકુર.
શ્રી બાલુભાઇ ઉત્તમચંદ. :– સ્વામી વાત્સલ્યના વાસ્તુનાયક :– (૧) શ્રી દેવચંદભાઈ જેઠાલાલ સાલડીવાળા. (૨ જુઠ્ઠાભાઇ સ્વરૂપચંદ.
– સ્વયંસેવકો – શ્રી હિંમતનગર બેગના વિદ્યાર્થીએકાક્ષી પ્રતિજ યુવક મંડળ તેમજ ચી. મહેસાણું જેન યુવક મંડળ.
:– ઉપસંહાર :– ફાગણ સુદ પાંચમના આ તેમજ તેના અભિવૃદિત બધા જ પ્રસંગોની પૂર્ણાહુતિ થઈ ત્યારે તે રાતના મહુડી સુનસામ લાગતું હતું. છતાંય એ સુનસામતામાં પણ આ પુણ્ય પ્રસંગોની પાવન પરિમલ વાતાવરણમાં મહેક એક થઈ હતી.
ખરેખર મહુડીના ઇતિહાસમાં આ પ્રસંગ એક યાદગાર રહેશે જ્યારે જ્યારે વાચક એ પાનુ ખોલશે ત્યારે એ બુલંદ અવાજે એક જ વાત કહે –
અહીં એક એવો પુ ત્સવ ઉજવાયો હતો કે જેમાં ગામ ગામથી આવીને, સૌએ ભેગા મળીને એક અવાજે જૈન શાસનની જય બોલાવી હતી.
સએ અહીં રાત દિવસ સત્ય-અને અહિંસાની વાણીની પુનીત ગણા