________________
૧૩પ
તા. ૧-૪-
૧૫ | જૈન ડાયજેસ્ટ આ છે ઉપધાનના મંડપનું એક દિવ્ય ચિત્ર.
HERE
મહુડીની મહાજનની વાડીમાં ઉપધાન તપસ્વી બેનાને ઉતારી હતા. ઉતા શેનો ? દીર્ધ તપસ્વી બેનોની એ તો અધ્યાત્મ શિબિર હતી, શિબીર.
ચિત્રમાં જે સિંહાસન દેખાય છે તેમાં વીતરાગ પ્રભુ બેઠા છે. તેમના સાત્રિએ આ અધ્યાત્મ શિબિરાર્થીઓ-ઉપધાન તપસ્વીઓ ભાવિ માટેના ચારિત્ર્ય માર્ગની આરાધના કરી રહ્યા છે. .
પાછળની બાજુમાં ખૂલ્લા બારણાવાળી જે રૂમ છે તે ઉપધાન તપ સમિતિનું કાર્યાલય છે. આ કાર્યાલયમાં રાત દિવસ તનતોડ મહેનત કરીને કાર્યકર્તાઓએ આ ઉપધાન પ્રસંગને ઉજમાળ બનાવ્યો હતો.
આ કાર્યાલયની બાજુમાં જ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબને નિવાસ હતો. ભેગા મળેલા એ સો પૂજ્ય સા, મ. ના સંધ એ અનેખા સાધ્વી કુરુકૂળની યાદ આપતો હતો..