________________ the tptember 1964 BUDDHIPRABHA Regd No. G. 472 (\/\/\/\/\/\/\\\/\/\/\/\/\/\/\/\/) જોજે પાછળથી પસ્તાવું ન પડે બુદ્ધિપ્રભાનું લવાજમ આજે જ ભરો કારણ બુદ્ધિપ્રભા હવે બને છે જૈન ડાયજેસ્ટ દર અ‘કે તેથી વધુ પનાં, મૌલિક તેમજ અનુદિત વાર્તાઓ, પૂજ્ય શ્રમણ ભગવડતાના પ્રેરણાદાયી પ્રવચન, સાહિત્યિક તેમજ સામાજિક લે છે, પ્રાચીન જૈન ભક્તિ ગીતાનું રસીલું રસદર્શન, સ્ત્રીની નજરેપુરુષની નજરેની કટાક્ષ કટાર, ચિંતન કણિકા, પ્રેમગીતા, તીર્થો અને શિ૯૫ની તસ્વીરા, શાસન સમાચાર અને આકર્ષક રંગબેરંગી મુખપૃષ્ઠ. MMMMMMMMMMMMMMMMMMMM WNNNNNNNNNNNNNNNNNNNNNNNNNNN બુદ્ધિપ્રભા જૈન ડાયજેસ્ટના પ્રથમ અંક માહે નવેંબર 1964 માં પ્રગટ થશે. વાર્ષિક લવાજમ રૂપિયા પાંચ વધુ માટે લખો : બુદ્ધિપ્રભા શ્રી જયકુમાર શાંતિલાલ દંતારા, , 6, ત્રીજે ભયવાડા, 1 માળે, મુંબઈ-૨, MMMMMMMMMMMM " : ઉષા પ્રિન્ટરી (ખા.) લી. 1 * સંબઈ-૨.