SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભાનું માહે ઓકટોબર ૧૯૬૪ માં આપનું લવાજમ પૂરું થાય છે. માનવતા વાચકે, જય જિનેન્દ્ર. વિ. વિ. સહ જણાવવાનું કે જે ભાઈ–બેનાએ બુદ્ધિપ્રભાના પ્રથમ વરસની શરૂઆતમાં તેમજ જે ભાઈ-બેનાએ બુદ્ધિપ્રભાના ચોથા વ૨સની શરૂઆતમાં લવાજમ ભચુ હોય તેઓનું લવાજમ માહે એકબર ૧૯૬૪ માં પૂરું થાય છે. - આજ સુધી આપે જે ઉમદા સહકાર આપ્યો છે તે બદલ અમે આપના આભારી છીએ. અને અમે આશા રાખીએ છીએ કે તેવો ને તે જ આ પનો સહદય સહકાર છઠ્ઠા વરસ માટે પણ મળી જ રહેશે. | ‘બુદ્ધિપ્રભા’નું કાર્યાલય સપ્ટેમ્બર ૧૯૬૪ થી બદલવામાં આવ્યું છે તે આ પનું લવાજમ નીચેના સરનામે સમયસર મોકલી આપી આભારી કરશોજી. લિ. તંત્રીઓ. આપનું લવાજમ નીચેના સ્થળે જમા કરાવે. - બુદ્ધિપ્રભા Co| શ્રી જયકુમાર શાંતિલાલ દ ૧૨/૧૬, ત્રીજો ભેયવાડા, ૧ મા મુંબઈ-૨.
SR No.522158
Book TitleBuddhiprabha 1964 09 SrNo 58
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages96
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy