________________
કર!
બુપ્રિભા તા. ૧૦-૯-૧૯૬૪ વિરાટ મેદની વચ્ચે અનેક પ્રવકતાઓએ એ વાત ભારપૂર્વક કહી હતી કે સમેતશિખરને પહાડ એ જગલ કે નરી જમીન નથી. અનારી એ તીર્થભૂમિ છે. સરકારને તેમાં કઈ જ હસ્તક્ષેપ કરવાને હક્ક નથી. આ સભાએ તીર્થરક્ષા સમિતિની રચના કરી હતી. અને બિહાર સરકારે બહાર પાડેલા હુકમને પડકાર આપવા તેમજ આપણે
એ તીર્થ પર હકક પાછું મેળવવા ઘટતું કરવા સર્વાનુમત સંમતિ આપી હતી. આ સમિતિના પ્રમુખ શેઠશ્રી માણેકલાલ ચુનીલાલ નીમાયા છે. જ્યારે તેમની મદદ માટે ચા મંત્રીઓ નીમવામાં આવ્યા છે.
પ.
-
REGAતો તમામ
saga
Hite
Iith Best Compliments
From :
Ms. BIPIN INDUSTRIES Stainless Steel Merchant
Bada Mandir Gaushala
3rd Bhoiwada, BOMBAY - 3. ALUVULLLLLL1013
માલિક, મુદ્રક અને પ્રકાશક: ઈદિ ગુણવંતલાલ શાહ મૃણાલય : “જેન વિજય” પ્રિન્ટિંગ પ્રેસ, ગાંધી–સૂરત.