________________
તા. ૧૨-૯-૧૯૬૪
બુદ્ધિપ્રભા
[ ૯૧
અભ્યુઢચસાગરજી મ. એક સરસ વક્તા છે. તેમની પ્રેરક વાણીથી અત્રેના સમસ્ત સંઘમાં જાગૃતિ આવતાં, મેાક્ષ તપની આરધના તેમજ શખેશ્વર પાર્શ્વનાથના અડૂમ તપની આરાધનામાં ઘણી એટી સંખ્યાએ લાલ લીધે હતા. પૂ. મુનિરાજ ઉપરાંતઅત્રે પૂ. સા. મ. શ્રી પદ્મલત્તા શ્રીજી મ. તથા પૂ. સા. મ. શ્રી મયણાશ્રીજી મ. પણ બિરાજમાન છે, પૂ. સા. મે. શ્રી મયણાશ્રીજી મ. વિદુષી સાધ્વી, પ્રવકતા તેમજ તપસ્વીની પણ છે. તેએશ્રીએ માસખમણુ કર્યુ હતું. દરરાજ તેઓશ્રી એનેને પ્રેરક ઉપદેશ આપે છે અને ફાજલ સમયમાં સાહિત્યની સર્જન પણ કરે છે. ‘સુધાષા’ તેમજ કલ્યાણ’માં અવરનવર તેઓશ્રીના લેખ, વાર્તા વિ. પ્રસિદ્ધ થાય છે.
એકતાના એકડા ચૂંટાય છે (ખંભાત)
ભારતભરના
બિહાર સરકારે સમેતશિખરના કબ્જે લઈ ને જૈનાની લાગણી પર કારમે કારડો વીંઝચે છે. તેથી ભારતભરના જૈને જાગી ગયા છે. ખભાત પણ એ જાગૃતિથી આકાત નથી રહ્યું. તા. ૩૦-૮-૬૪ ના રાજ અત્રેના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના તમામે પૂજ્ય શ્રમણ ભગવતે તેમજ સાધ્વીજી મહારાજ અને સારાય જૈન સમાજના સભાસદે ભેગા મળ્યા હતા. અને સર્વાનુમતિ ઠરાવ કરી બિહાર સરકારના એ કાયદાને અન્યાયી અને ધાર્મિક લાગણી દુઃભવનારો કહ્યો હતે. સૌ પ્રથમવાર જ તમામ શ્રમણ ભાવ તે એક મંચ પર ભેગા મળેલા હાઈ આ સભા ખૂબ જ યાદગાર બની હતી. આ નિમિત્તે તે દિવસે ૩૦૦ ભાઈ બેનાએ આયખિલ કર્યાં હતાં.
એકતાના મડાણુ (મુંબઇ)
તા. ૯-૮-૧૯૬૪ના રાજ મુબઈ જૈન ગોડીજી ઉપાશ્રયમાં, મુંબઈ તેમજ પરામાં વસતા પૂજ્ય શ્રમણ ભગવતાની નિશ્રામાં એક ચાદગાર સભા મળી હતી. આ સભા જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તેમજ સુખઈની ૬૭ જેટલી જૈન સંસ્થાના આશ્રયે ચેડજાઈ હતી.