________________
દર]
બુદિધપ્રભા [તા. ૧૦-૯-૧૯૬૪ -શીખવે છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર હું કેણ? મારૂ સાચું સ્વરુપ
ક્યું ? એ બતાવનાર આત્મિક શાંતિ આપનાર, આધ્યાત્મિકતાને આસ્વાદ ચખાડનાર, ભૌતિકવાદના ભૂતમાંથી બચાવનાર અહિંસા, સત્ય, અપરિગ્રહ, સંયમ અને પ્રેમના પાઠ શીખવનાર એવી એક જ માસ ચાલતી આ મહાશાળા છે. વિકાસની વિજ્ઞાનશાળા, પ્રસ્થાનની પ્રગશાળા અને ઘડતરની મહાશાળા છે.
અમારી શિબિરના સંચાલકો, મંત્રીઓ હતા. શ્રી શાન્તિલાલ ઉજમલાલ સેકસી અને કેશવલાલ મેહનલાલ શાહ તેઓશ્રીની તન, મન અને ધન સાથેની
:
-
નમ્ર વિજ્ઞપ્તિ
HOSENZATIQUE
મહાન આચાર્ય ભગવંતે તેમજ પરમ પૂજ્ય મુનિરાજો તથા સકલ સંઘને અમારું નમ્ર નિવેદન છે કે :
મહામંગલકારી અવસરે અને અનેક શુભ પર્વેમાં જીવદયા પ્રેમી ભાઈબહેને જીવદયામાં દ્રવ્યને સદુપયેગ કરે છે.
ધાળક પાંજરાપોળ એક ઘણું જ જૂની સો વરથી ચાલતી સંસ્થા છે અને તેમાં ઘણું જાનવરોને રાખવામાં આવે છે. તેમજ જાવરોને ઘાસચારે, કપાસીયા. ગવાર વગેરે ખવરાવવા માટે નાણાંની ખાસ જરૂર રહે છે. તેમજ આ પાંજરાપોળ યુ. ના ડબામાંથી તેમજ બીજી અનેક રીતે જીવોને અભયદાન આપવામાં પણ નાણું ખરચે છે, તે આપ અવશ્ય આ સંસ્થાને ઉપરના પ્રાણીઓને પોષવા માટે મદદ કરશે તેવી નમ્ર વિનંતિ છે.
લિ૦ આપના સંધ સેવાકે, ૧. વકીલ ચંદુલાલ મયાચંદ શાહ પ્રમુખ બી. એ. એલ. એલ. બી.
: સભ્યો : ૨. ચંપકલાલ શાન્તિલાલ શાહ ૩, ઠક્કર નાનજીભાઇ બેચરદાસ ક, શાહ ઉજમશી ગફુરદાસ ૫. શેઠ વસંતલાલ ગિરધરલાલ . શાહ કાળીદાસ જેઠાલાલ ૭, શાહ નારાયણદાસ ગોપાળદાસ ૮. કાન્તિલાલ સાંકળચંદ ગાંધી ૯. પટેલ રમણલાલ ડાહ્યાભાઈ
ધોળીકા પાંજરાપોળ પાંજરાપળ-બજાર,