________________
તા. ૧૦-૯-૧૯૬૪ ]
બુદ્ધિપ્રભા
[ ૬૩
સેવા સમગ્ર વિદ્યાર્થીએ પર અજોડ અને અદ્ભૂત અસર કરતી હતી. તેઓશ્રીઆના વિદ્યાર્થીએ પ્રત્યેના અપ્રતિમ પ્રેમ હું વર્ણવી શકવા અસમર્થ છું.
“ ચુન્નુભાઇ યાગી સમા, નિજ કાર્ય છેાડી અહીં રહ્યા, શાંતિભાઇ સહકાર કાજે, શિબિરના અવધૂત બન્યા.
..
અભ્યાસ કરાવવા માટે, સકાશના સિંચન માટે અને વિદ્યાર્થીઓને ધની સાચી એળખ કરાવવા માટે એક માસ સુધી વર્ધમાન તપની ૯૬ મી એળી ચાલતી હોવા છતાં પણુ સાત સાત કલાક એકધારું પ્રવચનેનું મીઠું પાણી પદ્મ પ્રત્ય પર શ્રી ભાનુંવિજય રેડતા હતા. સાચેજ તેએ ‘ભાનુ' સમાન છે. શ્રી ભાનુવિજયજીના માટે અને એમના જ્ઞાન, ચારિત્ર કે તપ માટે લખવા પુરાતા શબ્દો નથી. કદાચ શારદા પણ તે શબ્દોમાં વર્ણવી ન શકે અરે...ને સરસ્વતી પેાતાની જેણા કાળાન્તર સુધી બુજાવે તે પણ તેમના ગુણને ધા૨ે આવે તેમ નથી. વિદ્યાર્થીએ પર તેમને અસીમ ઉપકાર છે. આવા ઉપકારી, નાની, તપસ્વી અને શ્રેષ્ઠ ચારિત્રશીલ પાસેથી વિદ્યાર્થીએએ શું નહિ મેળવ્યુ હોય ? શ્રી ઋષભદાસછ જૈન, શ્રી શાંતિભાઇ ભાણાભા] ગુજરાત વિદ્યાપીઝના પ્રેફેસર શ્રી ભટ્ટ. અમદાવાદ રામાનંદ કાલેજના શ્રી બાજીભાઇ કાપડિયા તથા બીન અનેક વિદ્રાનાના પ્રવચનાના લાભ મળ્યેા હતે.
r
',
શિખરમાં ભારત ભરમાંથી ૧૮૮ જૈન--જૈનેતર કાલે યન વિદ્યાર્થીએ આવ્યા હતા. એમ. એ., ખી. એસ. સી., ખી. કામ,, અને બી. એ. ભણતા વિદ્યાર્થીએ સારી સંખ્યામાં હતા. શિબિરને અભ્યાસક્રમ માટે “ જૈનધર્મ ના સરળ પરિચય ભાગ ૨ એ પુસ્તક શ્રી ભાતુવિજયજીએ તૈવાર કર્યું હતું. એમાં માનુસારી જીવન શ્રાવકના ૩૫ ગુણા] કવિજ્ઞાન, ગણુધરવાદ, બેડશક અને જૈન તત્વજ્ઞાનના વિભાગે હતા. જ્યારે જ્યારે માર્ગાનુસારી જીવન પરનાં પ્રવચન ચાલતાં ત્યારે વિદ્યાર્થીએ ઉભા થઇને મહારાજ સાહેબ......નિયમ આપે। .....મહારાજ સાહેબ પ્રતિજ્ઞા આપે. પ્રતિજ્ઞા આપે. પ્રતિજ્ઞાએ પણ શ્રાવક જીવન કેમ જીવત અને જવલ ંત ને તે પ્રકારની લેવાતી થાળી વૈશ્વને પીવી, ખીડી સિગારેટના ત્યાગ, સિનેમા, પીકચરેશને ત્યાગ, રાત્રી ભેાજન ત્યાગ, કંદમૂળ વગેરેના ત્યાગ, જીવનભર અહિંસક ચપલ પહેરવા માટેની પ્રતિજ્ઞા, એ માંએ ન મેલવું, જ્ઞાનની વિરાધના ન કરવી, પાંચ તૌથી પ્રતિક્રમણ કરવુ, ૧૦ વર્ષમાં નવ લાખ મંત્ર ગણવા આવી અનેક નાની મેટી પ્રતિજ્ઞાએ અતિ ઉલ્લાસ પૂર્વક વિદ્યાર્થીઆએ લીધી હતી.