________________
[૩૧
તા. ૧૯-૧૯૬૪] બુદ્ધિપ્રભા અને સાતમા ગુસ્થાનક વર્તી સાધુના જેવા વર્તે પણ ગૃહરથ વેષમાં ગૃહસ્થની લૌકિક લોકોત્તર ધર્મે ફરને ઉત્સર્ગ અને અપવાદ માર્ગથી બાહ્યથી અદા કરવી જોઈએ.
મારી દશા શુદ્ધાત્મ સ્વરૂપના ત્યાગી ધર્મની છે તેમાં મારે ઉપયોગ છે અને વ્યવહારથી વ્યવહારિક ફરજ અદા કરવાની છે. મારે મારા સ્વભાવમાં રહેવું અને ગૃહસ્થને ગૃહસ્થ ધર્મની ફરજોનો ઉપદેશ દેવો તે તેમના ધર્મની દષ્ટિએ દેવાને છે અને તે પ્રમાણે મેં તે દી છે. એ જ ઓમ્ અર્હમ્ મહાવીર શાંત
લી. બુદ્ધિસાગર શ્રી સંભવનાથાય નમ: શ્રી સિદ્ધગિરીજીની યાત્રાએ પધારતા શ્રી વરતેજ જૈન પ્રાચીન ભવ્ય દેરાસરના દર્શનાથે અવશ્ય પધારો અત્રે ઝીણી નકશીકાંતરણ આલેખાયેલ શિખરબંધી સાત ધજાનું સુંદર
કલાત્મક ભવ્ય જિનાલય છે. ઉપરાંત બે ઉપાશ્રય, બે ધર્મશાળા, વાસણ, પાથરણ વિ. દરેક પ્રકારની સગવડતા છે. અત્રેના હવા પાણી પણ ખૂબ જ સારા છે.
વરતેજ આવવા માટે ભાવનગરથી શહેર સુધરાઈની બસ ઉપરાંત અન્ય બસે, રેલવે અને શિહેરથી બસ, રેલ્વે વિગેરેની અનેક પ્રકારની સગવડતા મળે છે. તો યાત્રાળુઓને અહીં પધારી દર્શન મંગળને લાભ લેવા અમારી આગ્રહભરી વિનંતી છે.
લી. શ્રી વરતેજ જૈન ભવે. મૂ. સંધ વતી શાહ મેહનલાલ તારાચંદ
E