________________
૩૦]
બુદ્ધિપ્રભા [તા. ૧૦-૯-૧૯૬૪ તેઓએ ગૃહસ્થાવાસમાં રહેવાનું હોય ત્યાં સુધી ગૃહસ્થાવાસની ફરજો અંતરથી ન્યારા રહી બહારથી કરવી જોઈએ.
ત્યાગી અવરથાની ફરજો અદા કરવામાં તથા ધર્માચાર્ય પ્રવર્તકની ફરજો અદા કરવામાં જે કાયર હોય તેણે તે તે પદને સ્વીકારવું ન જોઈએ. ગૃહસ્થાવાસમાં રહ્યાં છતાં ત્યાગીના જેવું વર્તન થઈ શકે નહિ.
જે પોતે બાયલે બને છે તે પિતાનાં બાળકોને અને વંશ પરંપરાને બાયલી બનાવે છે એવા લેકોની દેશભૂમિ, લક્ષ્મી, સંતતિ વગેરેને અન્ય શૂર પ્રજાઓ પિતાના તાબે કરે છે અને એવી પ્રજા ગુલામ બની પોતાના ધર્મનું તથા વંશપરંપરાનું નામ નિશાન મીટાવી દે છે.
પિતાનામાં પિતાના રક્ષણનું બળ પ્રગટાવવું જોઈએ. અને પારકાના બળ ઉપર વિશ્વાસ રાખી પરાશ્રયી ન બનવું જોઈએ. જે બીજાના આધારે જીવે છે તે જીવતા મરેલા છે અને તેવા મરેલાની જગ્યાએ બીજ જીવંત લેકો આવે છે. • ગૃહસ્થ લોકોએ ગૃહસ્યાવાસમાં સર્વ પ્રકારની શકિતથી યુકત રહેવું અને પિતાનો નાશ કરનારાઓ સામે સ્વશકિત તથા સંઘશકિત વાપરીને જીવવું પરંતુ અંતરમાં તે આત્માના શુદ્ધોપયોગે જ જીવવું. પિતાના બાળકોને બળવાન બનાવવાં. એક જ બાળક જ્યારે પ્રસંગ પડે ત્યારે બ્રાહ્મણ, ક્ષત્રિય વિસ્ય, અને શુદ્રનું પણ કાર્ય કરે અને જૈનધર્મને આરાધી શકે એવી રીતે માબાપે - બાળકોને શિક્ષણ આપવું
જેનોએ ક્ષાત્રકર્મની ફરજોને ખેઇ વણકપણાની ફરજેથી હાલ મડદાલ બન્યા છે. અને જેનધર્મની સાધનામાં પણ મડદાલ બન્યા છે. તે ગૃહસ્થ ધર્મથી પતિત થવાનું ચિહ્ન છે. તેઓ માછલા અને શેખીન બનીને જૈનત્વનું અસ્તિત્વ ન મીટાવી દે અને બહાદુર બની ,
સ્વફરથી દેશ, કોમ, જ્ઞાતિ, સમાજ, સંઘ, રાજ્ય, કુટુંબ વગેરેનું રક્ષણ કરે અને ત્યાગીઓની, તીર્થોની તેમજ ચતુર્વિધ સંઘની સેવા-ભક્તિ કરી તેમજ તેનું રક્ષણ કરતાં જીવે અને વિશ્વવતિ અધમકોને જીવાડે એમ જૈનધર્મના શાસ્ત્રો ફરમાવે છે. | કર્મી -જ્ઞાની ગહરથ જેને વિશ્વમાં જયવંતા વર્તે છે. ગૃહસ્થ દશામાં ચેથા અને પાંચમા ગુયુસ્થાનકમાં રહેલ જૈનેના શુભ અવ્યવસાય કદાપિ છઠ્ઠા