________________
તા.૧-૯-૧૯૬૪] બુદ્ધિપ્રભા
[ સ્ટ હિંદુ બૈરાંઓ તથા કેટલાંક જૈન પુરુષો બીકના માય, વેરા અને મુસલમાને તેમજ ઢેડાના ઘરમાં સંતાયા કેટલાક તે ઘર વાસીને સંતાઈ ગયાં.
અમોએ તો ઉપાશ્રયમાં રહી આવી સ્થિતિ દેખી તેથી ગામ લોકોની ભરતા અને બાયલાપણું ઉપર દયા આવી. કારણ કે ગામના અને દેશનાં પુષ્પો અને સ્ત્રીઓ આવાં બીકણું હેય છે તેનાં સંતાનોની પરંપરા દુનિયામાં જીવી શકે નહિ અને મંદિર, દેરાસર, ધર્મ તેમજ સ્વકુટુંબનું રક્ષણ પણ. કરી શકે નહિ.
ખરેખર પોતાની માલમિલકતનું રક્ષણ કરવા જેટલી શક્તિ જેનામાં ન હોય તેવાઓએ ગૃહસ્થાશ્રમી બનવું ન જોઈએ. અને જેઓ પોતાનું, ગામનું તેમજ સંઘનું રક્ષણ કરવા જેટલી શક્તિ ધરાવતા નથી તેવા બાયલા પુને ગૃહસ્થ જીવન જીવવાનો અધિકાર નથી કારણકે એવા કેના વંશપરંપરાના લકે બકરીના જેવું પશુ જીવન જીવીને છેવટે મરે છે.
કર્મમાં અગર ધર્મમાં બાયલાઓને જીવવાનો અધિકાર નથી. જે કર્મમાં શરા હોય છે તે જ ધર્મમાં શૂરા હેય છે. લુંટારાઓની સામે વિકુટુંબ, ગામ વગેરેના રક્ષણ માટે પહેલાથી શસ્ત્રાદિકનું શિક્ષણ મેળવીને ગૃહ ગૃહસ્થ ધર્મની ફરજ અદા કરે છે. ગૃહરથાવાસમાં ગૃહસ્થની ફરજે જે જે અદા કરવાની હોય છે તે તે આત્મા પોગીને પણ ગૃહસ્થ દશામાં કરવી પડે છે. જે તે સ્વફરજો અદા કરતાં મૃત્યુ આદિ ભયથી કરે તો તે ગૃહસ્થ ધર્મને લાયક રહેતું નથી.
નિર્વીય મનુષ્ય ખરેખર મડદા જેવો છે. દેરાસર, ઉપાશ્રય આદિનું રક્ષણ કરવામાં તથા લુંટારાઓથી પિતાની જાત, ઘર, દુકાન વગેરેને બચાવવામાં બાયલા તથા નપુંસક જેવા જેને અને તેઓની. સ્ત્રીઓથી ઉત્તમ, શૂરા કર્મયોગી સંતાનો જનમી શકે નહિ અને એવા જેથી જેનધર્મનું રક્ષણ થઈ શકે નહિ. હિંદુઓ અને જેનોની આવી પામર દશા છે ત્યાં સુધી તેઓ બાહ્ય સ્વરાજને લાયક નથી.
શસ્ત્રાદિક બળને અન્યાયથી, સ્વાર્થથી દુરુપયોગ ન કરે પણું ધાડપાડુ, લુંટારા જેવાની સામે રહી સદુપયોગ કરવો એવી ગૃહસ્થ લેકેની ફરજ છે તેથી ભ્રષ્ટ ચલિત થનારાઓ આર્યપણાને લજવે છે.
ગૃહસ્થ જૈનેના ત્યાગીના જેવા અહિંસક પરિણામ વર્તે તે પw