________________
- સમાજ,/યોગ ને અધ્યાત્મને સ્પર્શતા / ગુરુ કેવ ના પત્રો.
BUDAKBLEMAHAMAN
D
IIIIIIIIIIIIIIIIIIIIIIII
[ કલમના એક જ દે બિહાર સરકારે આપણું પવિત્ર તીર્થ સમેતશિખર આંચકી લીધું છે. કાયદાની દ્રષ્ટિએ તે ગમે તેટલું ન્યાય પુર:સર હોય પરંતુ સરકારે યાદ રાખવું જોઈએ કે કાયદે માનવી માટે છે. માનવ કાયદા માટે નથી.
આમ આજે તે સમેતશિખર સળગી રહ્યું છે. તેની આગ ઓલવવા ઘણા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ જે સારા સમાજમાં સમેતશિખરને બચાવવા માટે શૂરાતન પ્રગટવું જોઈએ તે હજુ પ્રગટયું નથી. *
આજે સમાજમાં જ્યારે એ પ્રશ્ન અંગે ભારે ઉદાસી અને ઠંડી બેપરવાહી મોટે ભાગે પ્રવર્તી રહી છે. ત્યારે આજથી લગભગ અર્ધી સદી પહેલાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજે કૂકેલો પ્રે મંત્ર-જેને જાશે. અને તમારા ધર્મનું રક્ષણ કરે. જાણે આજે પણ તે જ બુલંદ અવાજ સંભળાય છે. તેથી તેમને એ પ્રાસંગિક પત્ર અને પત્ર સદુપદેશ ભા. ૨ પાન ન. ૨૩૬ થી ૨૩૮ પરથી ઉધૃત કર્યો છે.
–સંપાદક ] ફાગણ વદી ૮, સં. ૧૯૭૮
વિજાપુર, - ફાગણ વદી નવમીના રોજ બે વાગ્યાના સુમારે “ભાવભેર ગામ તરફથી કિઈક આવેનારે અફવા ફેલાવી કે વિજાપુરમાં લુટારાઓ ચઢી આવે છે, અને ભાટવાડે ફૂટ છે. જે અફવાથી કચેરીઓ અને નિશાળ બંધ થઈ ગઈ. દુકાને પાપ બંધ થઈ ચ. દેટલાં બૈરાંઓ તો થર થર કંપવા લાગ્યાં.