________________
r
છે. માત્ર
***'.
-
Rs..
.
છે
હ
છે શ્રી શત્રુંજય તીર્થાધિરાજની પવિત્ર ભૂમિમાં દાન તથા છે
પૂન્ય કરવાનું અપૂર્વ ક્ષેત્ર છે શ્રી ગૌરક્ષા સંસ્થા-પાલીતાણા હૈ
સંસ્થામાં અપંગ, અશક્ત, તથા પાટ ગાય, વાછડા, વાછડી વગેરેને સુકાળ તેમજ દુષ્કાળ જેવા સમયમાં બચાવી પાલન કરી રક્ષણ કરવામાં આવે છે. હાલમાં દેઢસો ઉપરાંત જાનવરે છે. પાણીના બન્ને અવેડા ભરવામાં આવે છે. ગૌરક્ષા, દુગ્ધાલય, ખેતીવિભાગ ઢેર ઉછેરની જ પ્રવૃત્તિઓ ચાલુ છે. આ સઘળા ખર્ચને પહોંચી વળવાનું ઘણું મુશ્કેલ છે. આ કુદરતી આફતે તથા દુકાળ વખતે ખર્ચ થતાં સંસ્થાને નાણાંની ખૂબજ છે મૂંઝવણ રહે છે. તે સર્વે મુનિ મહારાજ સાહેબને, દરેક ગામના શ્રી સંઘને, દયાળુ દાનવીરોને તથા ગૌપ્રેમીઓને મુંગા પ્રાણુઓના નિભાવ માટે મદદ મોકલવા વિનંતિ છે. સંસ્થા તરફથી બહાર દેશાવરમાં ઉપદેશકોને મોકલવામાં આવ્યા છે. તે તેમને સહાય કરવા વિનંતિ છે.
રમણીકલાલ ગોપાળજી કપાસી
જીવરાજ કરમસી શાહ પાલીતાણા
માનદ્ મંત્રીએ . I જીવદયાના કાર્યમાં સહાય કરી મહાન પૂણ્ય મેળવે. CADDESTOS SONS
ત્રણ દિશા તથા હાવ છો
ગીરક્ષા સંસ્થા