________________
શ્રી હરિપ્રસાદ વ્યાસ ©
અભયદાન
[ કીતિ` એકસપ્રેસની કરૂણ હોનારતમાં બનેલી એક સત્ય ઘટના.
-સપાદક |
તેમને આછું આછું ભાન થયુ` કે અકસ્માત થયા છે. પર ંતુ ડબાના કાટમાળ તેમના શરીર ઉપર ઝીંકાયા અને તેઓએ ક્ષણમાં જ ભાન ગુમાવ્યું.
કીતિ એકસપ્રેસના ભયંકર અકસ્માતની આ સત્ય ઘટના છે. માનવ ધ્વનને ધન્ય કરી તાવતા એક પાવક પ્રસગની આ યશગાથા છે.
ચા
એ એકસપ્રેસમાં મનહરરાય મુસા ફરી કરતા હતા. નિજાનંદમાં મસ્ત રહેનાર એ આદમી સહેજ આખા મીંચીને તંદ્રામાં પડયા હતા. બાજુના ડબામાંથી કાઇ બાએ મેટેથી રેલાં વેણુ આ તે પ`ખીને છે, ભા !” એમના કાન ઉપર અથડાયાં અને તંદ્રાવસ્થામાં ગુંથાતી એમની વિચાર ગુથણીએ વધુ નક્કર સ્વરૂપ પકડયુ.
**
મેળે
દરમ્યાન ભયંકર અવાજ સંભળાયા. કાળજા કંપાવી નાંખે તેવા અવાજ.
અસંખ્ય માનવ કરમાંથી એક સામટી ચીસ સંભળાઈ.
સ્ત્રીઓ અને બાળકાના કણુ વર કહ્યું તે ભેદી રહ્યા.
કીર્તિ એકસપ્રેસને જ્વલેણુ અકસ્માત નડયેા હતેા.
મનહરરાયની તંદ્રા ઊડી ગ
દરમ્યાન બચી ગયેલા ઉતારૂઓએ ચારે તરફ દોડાદોડ કરી મૂકી હતી. જેએને બચાવી શકાય તેવાઓને બચાવી લેવાના પ્રયત્ને શરૂ થઈ ગયા હતા. એક-બે ડેકટરોએ સારવાર આપવાનું પણ રારૂ કરી દીધું હતું. પરંતુ જે ડબાએ! સહેજ પણ હઠાવી શકાય તેવા ન હતા, તેમની નીચે દખાયેલાઓને પ્રભુ શરણે છેાડી દેવામાં આવ્યા હતા. તેમને માટે વધુ મદદ ના આવી પહોંચે ત્યાં સુધી કઇ થઇ શકે તેમ ન હતું.
આવા એક ડબ્બા નીચે મનહરરાય દબાયા હતા. સદ્ભાગ્યે તેમના ઉપર આડાં પાટિયાં પડયાં હતાં, પણ તેને અવરોધ નડવાથી ત્યાં ઘેાડુંક પેાલાણ .બન્યું હતું.
કેટલીકવાર પછી મનહરરાયને ભાન આવ્યું. તેમણે આંખા ઉઘાડી. આખા દેહ ઉપર ડબ્બાએતે ભંગાર જાણે ખડકાઇ ગયા હતા ! શરીરે કચર