SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિબંધ હરીફાઈનું પરીણામ. પ્રથમ તેમજ દ્વીતિય કક્ષાના નિષેધ મળ્યાં નથી. તૃતીય કક્ષાના સાત નિબંધે મળ્યાં છે. તેમાંથી પ્રથમ ઇનામના વિજેતા છે. શ્રી કુમારપાળ વિમળભાઈ શાહ ( વિજાપુરવાળા ) તેઓશ્રીએ f જગત સંસ્કૃતિમાં ભગવાન મહાવીરનું પ્રદાન ' એ વિષય પર નિધ લખ્યા છે. પ્રસ્તુત નિબંધ ૨૪ એપ્રિલ ૧૯૬૪ ના બુદ્ધિપ્રભાના મહાવીર જન્મ કલ્યાણક અકના પાન નં. ૧૦ પર પ્રગટ કર્યો છે. વાર્તા હરિફાઇ આ માટે અમને છ હરીફે મળ્યાં છે. પરંતુ તેમાંના ચાર જણાનું લખાણ ન તે વાર્તાનું છે કે ન તે નિબંધનું વાર્તાની કક્ષામાં મૂકા શકાય તેવી માત્ર બે જ વાર્તા અમને મળી છે, હિરાપ્ત માટે વાર્તાની પૂરતી સંખ્યા નહિ મળવાથી આ હરિફાઈ અમારે રદ કરવી પડી છે. જે એ વાર્તા મળી છે તેના લેખકે છે શ્રી બાપુલાલ કાલીદાસ સધાણી (વીરબાલ) અને શ્રીયુત્ બી. ટી. ખાન્ના. બુદ્ધિપ્રભાના મહાીર મલ્યાણુક અંકમાં તેએાની વાર્તા અનુકમે પ્રભુશ્નન ( પાન નં. ૭૪) તેમ જ અભયમૂર્તિ ભગવાન મહાવીર ( પાન નં. ૮૫) પર પ્રગટ કરવામાં આવી છે. પરીક્ષકા, ભગવાન શાહ (સહત ત્રી) ગુણવંત શાહ (સ’પાદક)
SR No.522156
Book TitleBuddhiprabha 1964 07 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy