________________
તા. ૧૦–૭-૧૯૬૪
બુદ્ધિપ્રભા
[પ
સાહિત્ય તરફથી માં ફેરવી લઇશું તે એક દિવસ છતે પૈસે આપણે દેવાળીયા બની જઈશું.
સાહિત્યની માંગ આજે પહેલા કદીય નહેાતી તેવી વધી રહી છે. રાજ તું જ પ્રકાશન થાય છે. હું વજ્રય પણ છે. તેમાં જતુ પણ વંચાય છે અને નવું પણુ, અને સાહિત્ય કી જુનુ નથી બનતું. માત્ર ફરક એટલે જ છે કે તેની રજુઆત બદલાય છે. અને એ જરૂરી પણ છે. જમાનાના મુદલાવા સાથે આપણે આપણી ક્રિયાઓ વગેરેમાં ઘણાં ફેરફાર કર્યા છે, તે પછી સાહિત્યને એ ફેરફારમાંથી શા માટે બાકાત રાખવું ?
આજે એ સમય પાર્ટી ચૂકયા છે કે આપણે આપણા અમર સાહિત્યને નવા રૂપ રંગમાં, નવી માયાજના ને નવાં સકલતમાં રજુ કરવું જોઇશે. જગતને વિશ્વ શાંતિને જો આપણે સંદેશા આપવા હશે તેા વિશ્વ તેની ભાષામાં સમજી શકે એ રીતે એ સદેશ આપણે જગત સમક્ષ મૂકવા પડશે. અને એ સદેશ-વાહનું કામ આપણા સાહિત્યકાર જ કરી શકશે.
આપણા સમાજના નાના, મેટા, નવેદિત ને લબ્ધપ્રતિષ્ઠ તમામ લેખકને મારા નશ્ર અનુરોધ છે કે જગત આખુય એની ભાષામાં સમજી શકે એવી સુંદર શી ને ભાષામાં, મહાવીરના સ ંદેશને તમારી કલમમાં વણી લે. અને ગતના ચરણે તમારી એ કલમને ધરી દ્યે.
'
‘ બુધ્ધિમભા ” ને લગતા તમામ પત્ર વ્યવહાર આ સરનામે કરા
‘બુદ્ધિપ્રભા ’
C/o ધનેશ એન્ડ માં..
૧૯ / ૨૧, પીકેટ ક્રેટસ લેન, સ્મેાલ ાઝ કાર્ટ પાસે, મુંબઇ ર લેખકને પુરસ્કાર આપવામાં આવે છે.
oncep
DONGRÁDOST Anconadas