SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૨] ' બુદ્ધિપ્રભા [તા. ૧૦-૭–૧૯૬૪ આત્મા એ તો મારે આરાધ્ય દેવ છે. પ્રેમથી હું એની પૂજા કરું છું. ભકિતના દિીપ એના દેહ ગભારે પેટાવું છું અને, મને તમે જરા એ તો કહો કે કયા દેહધારીમાં આતમા નથી હોત ? તે બસ, હું બધાજ જેને પ્રેમ કરું છું. ત્યાં મારે કઈ જ બંધન નથી. ન દેશનું, ન જતિનું. (૩) અરે એ પ્રેમ ! હું તે તારે કયા શબ્દોમાં આભાર માનું ? તારી એક જ નજર મને શુભ કાર્યની પ્રેરણા દઈ જાય છે. એ મને મારા આરાધ્ય દેવની પૂજા કરાવે છે. મારા ગુની ભક્તિ કરવાનું પણ તુંજ હે છે. પરંતુ એથીય વધુ તે તારે ઉપકાર આ છે. તું મને સારાય જગત સાથે અદ્વૈત સાધી આપે છે. (૬) ઓ મારા પ્રેમ ! તારા વિના મને જગત શુન્ય લાગે છે. બેગ અને ઉપભોગ તારા વિના બેસ્વાદ લાગે છે. ત્યાગ અને વૈરાગ્ય પણ તારા વિના મને નિરસ જણાય છે. ખરેખર એ પ્રેમ ! તું માનવીને પ્રાણ છે. માનવીનું જીવન છે. -- ગુણવંત શાહ ભાવાનુવાદક,
SR No.522156
Book TitleBuddhiprabha 1964 07 SrNo 56
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages64
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy