________________
मित्तीमे सव्व भूएष वेरं मझं न केणई । બધા જીવો સાથે મારે દસ્તી છે; દુશ્મની મારે કઈ સાથે નર્થી
દિધમાં
વરસ ૫ : સળંગ અંક ૫૬
કાર્યાલય | ૧૦ જુલાઈ !
લવાજમ
Coધનેશએન્ડ કુ ૧૯૬૪ ૫ (ભારત) રા. પ-૦૦ પરદેશ . ૭-૮૮ ! ૧૯૨૧ પીકેટ કોસલેન
છુટક નકલ ૫૦ નવા પૈસા ! મુંબઈ-૨ તંત્રી : ઈંદિરા શાહ ) સહતંત્રી : ભગવાન શાહ
સંપાદક : ગુણવંત શાહ
પ્રેમ ગીતા
(મૂળ સંસ્કૃતમાં) લે : સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી.
મારો પ્રેમ તો ભાઈ !
શુદ્ધ અને બુદ્ધ છે. એ દેહને નથી જોતો; દેહના ભીતરને એ જુવે છે. અને એ ભીતરમાં ય તે, એ તે સત્ય-શિવ અને સુંદર જ જેવાને આગ્રહ કરે છે.
મારો પ્રેમ તે ભાઈ ! શુદ્ધ અને બુદ્ધ છે. (ર)