________________
બુધ્ધિપ્રભા
૨૬ ]
માણું પ્રભા ! હું તે મળજો ભવભવ સયમની આરાધના
નવદીક્ષિત સા. મ. સુનચનાશ્રીજી સાલડી
પથ મુજના એકાકી વીરની વણઝાર ચાલી જાય છે.
નવદીક્ષિત
સા.
મ. સુનયનાશ્રીજી તેમના પૂ. ગુરુણીજી સા. મ. શ્રી ઈન્દ્રશ્રીજી
આફ્રિ પરિવાર સાથે ( સાલડી)
[તા. ૧૦-૬-૧૯૬૪ સંસારને સલામ (સાલડી) અત્રે ચૈત્ર વદી ૧૩ થી વૈશાખ સુદ છઠ સુધી, શેઠશ્રી આશારામ દલીચદ્રભાઈની પુત્રી ૩. સુશીલાબેનના દીક્ષા પ્રસગે અષ્ટાહ્નિકા મહોત્સવ ઉજવવામાં આવ્યેા હતેા.
સંઘ તરફથી દીક્ષાર્થી એનનુ બહુમાન કરવા એક મેળાવડા યેાજયા હતા. અને વૈશાખ સુદ છઠ્ઠના રાજ દબદબા ભર્યાં વરઘેાડામાં મુમુક્ષુ બેનને ફેરવી, પૂજ્ય પંન્યાસ પ્રવર અનુયાગાચાય શ્રી મહાય સાગરજી ગણિવના શુભ હસ્તે ભાગવતી પ્રવજ્યા આપવામાં આવી
હતી. પૂજ્ય સ્વ. સ્થવિર પ્રવ તિનિ સા. મ. શ્રી દોલતશ્રીજીની શિષ્યા સ્વ. સા. મ. શ્રી મૃગેન્દ્રશ્રીજીની શિષ્યા સા. મ. શ્રી ઈન્દ્રશ્રીજીના શિષ્યા સા. મ, શ્રી સુદર્શનાશ્રીજીની શિષ્યા તરીકે કુ. સુશિલાબેનને જાહેર કરવામાં આવ્યાં હતાં. અને તેમનુ દીક્ષાર્થી નામ શ્રી સુનયાશ્રીજી રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીક્ષાર્થી મેનના પિતા શ્રી આશારામ દલીચંદ. તથા માતુશ્રી મંગુબેન તેમજ શેઠશ્રી દલસુખરામ ડાહ્યાલાલ તથા શ્રી મણીબેને પૂજ્ય પન્યાસજી મ. પાસે ચેાથા વ્રત (બ્રહ્મચર્ય)ની બાધા લીધી હતી. આ પુણ્ય પ્રસંગે પૂજાભાવના તે પ્રભાવના તેમજ સાધર્મિક વાત્સલ્ય થયાં હતાં.