SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ બુધિપ્રભા તા. ૧૦-૬-૯૪ યા અલાહ! અલ્લાહ હમારા હૈ. પરમપા પ્યારા રે; પરમપા પ્યારા રે, પરબ્રહ્મ મારા રે. જહાં નું વહાં વહિ સહિ હૈ ચિન્મય સત્તાવાલા ભેદ ખુદાકી ખુદા હિ જાને. અહં હિ હકતાલા...૫રમપા. થકે પુરાણ વેદ કુરાની, પૂણે નહિ કે પાયા; પાયા સે ઉસ જોતિ સમાયા, કહને; નહિ આયા....પરમપા. હરિહર બ્રહ્મા જગન્નાથ વલ, સકલ વિશ્વકા રાજ; અનંત નરકા દરિયા સરચા, ખૂદા પ્રભુ વહ ખ્વાજ... પરમપા. ગંગા યમુના મધ્ય સરસ્વતી, ત્રિકુટી જત મિલાઈ શુન્ય શિખર પર ચઢકર બાબુ, અનહદ તાન બજાઈ. પરમપ્યા. અનંત જેતિકા દરિયામેં, અનહદ કુદરત સબ જાની, અલ્લાકી કુદરત સબ જાની, હું તું ભેદ ઉઠાયા...પરમપા પિડ સે બ્રહ્માંડ વિષે હૈ, અગમરૂપ પરખાયા; નામરૂપ વૃત્તિસે મર કર, મરજીવા છે જયા... પરમપા.
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy