SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ૫૦ ] ઝવેચંદ મનુભાઈ ફેર કરે છે તે સ્વ. શ્રી મેઘાણીના લેખન માટે શ્રી મેઘાણી લખે છે કે—સવારમાં રાજ એ (મેઘાણી) લખવા બેસતાં તે લખતાં હોય ત્યારે કાઇ વચ્ચે દખલ કરે એ તેમને ગમતું નહિ, એથી એક એરડામાં એસી બારણું બંધ કરીને એ લખતાં. એમના ચિત્તની એટલી બધી ચંચળતા હતી કે લખતાં લખતાં આવેલ વિચારને ફરી સાધતાં એમને મુશ્કેલી પડતી એટલે જેટલુ જયાં સાંભળે કે નવા વિચાર આવે તે તરત ટપકાવી લેતા.’’ મત સ્વ. શ્રી વા. મે. શાહ પણ મૃત્યુના માંમા અથવા અમૃતલાલનું અવાડીયું ' નામની નવલકથામાં આલેખેલ સમાજશાસ્ત્રના વિભાગ વિષે લખે છે કેઃ–લખવાતું શરૂ કરવા પહેલાં વૃત્તિને સ્થિર, એકામ અને કરવા માટે એ માસ રેટલે સમય ધ્યાને' પાછળ ખચવામાં આવ્યે હતા અને ત્યાર પછી લખવા માટે એ મે માસ જેટલા સમય સુધળી વ્યાપારની ઘર સસારની લેક સંગ્રહની ઇત્યાદિ તમામ પ્રવૃત્તિઓને રેકીને એક પહાડ પર અને પાછળથી એક ચેાથા માળના ખુલ્લાં એકાંત આરડામાં સ્વૈચ્છિક કૈદ પસૌંદ કરવી પડી હતી.” મા તે ાણે બધી તે લેખફ્રાના લેખનની સ્થાનની વાત થઈ પરંતુ તેઓ લખે છે કેવી રીતે તે [ તા. ૧૦-૬-૧૯૬૪ જાણવાનું ખાકી રહ્યું. સ્વ. વસંતકવિ નાનાલાલ કઋપણુ લખીને તેમના ખે ત્રણ મિત્રોને વંચાવતા હતા. તેમનાં વિચાર જાણતા હતા. અને પછી એ કૃતિને આખર સ્વરૂપ આપતા હતા. સ્વ. મેઘાણી, સ્વ. ગેાવધનરામ ત્રીપાઠી તેમને જે વિચારો મગજમાં આવતાં તે પ્રથમ નોંધી લેતા હતા. અને જરૂર પડે તેને ઉપયોગ કરતા હતા. કાક એવા લેખકે પણ છે. જેએ તેમના સર્જનને વારંવાર સુધારા વધાર કરે છે, ને જ્યારે પેાતાને બરાબર સતાષ થાય છે પછી જ તેને આખર સ્વરૂપ આપી એ કૃતિ-સર્જનને પ્રકાશિત કરાવે છે. બુદ્ધિપ્રભા ' ના વાચક તેમજ સ્વ. શ્રીમદ્ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના ભક્તગણુને તેઓશ્રી કેવી રીતે લખતા હતા, કયાંથી પ્રેરણા મેળવતા હતા, લેખનનું વસ્તુ યાંથી શાધતાં હતાં તે જાણવાની જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તે તે જિન્નાસામે તૃપ્ત કરવા અહીં નત્ર પ્રયાસ કરવામાં આવ્યા છે. . તે પ્રથમ લઇએ કે તેઓશ્રી લેખન માટે પ્રેરણા કયાંથી મેળવતાં હતાં. આ પ્રેરણા મુખ્ય છે. કારણુ તેને જનમ થતાં વસ્તુ જનમે છે અને વસ્તુ જન્મતાં જ સર્જક તેને ઘાટ ઘડે છે. અન્ય લેખોની જેમ જેઓ એમ
SR No.522155
Book TitleBuddhiprabha 1964 06 SrNo 55
Original Sutra AuthorN/A
AuthorGunvant Shah
PublisherGunvant Shah
Publication Year1964
Total Pages94
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy